ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1092 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 75,482 થયો

ભારતમાં કોરોનાના કેસ 23 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતના પણ કેટલાક શહેરોમાં કોરોનાએ ચિંતા વધારી છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાજ્યોની સરખાણીએ સારો છે. તો ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના […]

રાતે બહુ જ ઉધરસ આવે છે? તો બેદરકારી વિના કરો આ 6 ઉપાય, તરત જ મટી જશે

અત્યારે જે પ્રમાણે વાતાવરણમાં ઠંડક વધી ગઈ છે ઘણાં લોકો શરદી-ઉધરસ અને ગળાની સમસ્યાઓ પણ વધવા લાગી હશે. એમાં ખાસ કરીને કફ વધવાની સમસ્યા પણ ઘણાં લોકોને થાય છે. તેનાથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન અને ઘરેલૂ ઉપાયો કામ આવી શકે છે. કફવાળી ઉધરસ હોય કે પછી સૂકી ઉધરસ આવવી બંનેમાં પરેશાની થાય છે અને […]

ગરીબોના હક્કનું અનાજ બારોબાર વેચી મરાતું હોવાનો વીડિયો વાયરલ, કોની રહેમ નજર હેઠળ છીનવાઈ છે ગરીબોનો કોળિયો?

ગરીબોના હક્કનું અનાજ બારોબાર વેચી મરાતું હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ ગરીબોનો કોળિયો છીનવનાર સામે કોઈ કાર્વાહી થશે કે કેમ તે પ્રશ્ન તંત્રના જવાબની રાહ જોતો ઉભો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો સુરતમાં સરકારી અનાજ સગેવગે કરતો વીડિયો વાયરલ થયો છે. અનાજ સગેવગે થવાનો […]

બેંગલુરુમાં થયેલી હિંસામાં એક મંદિરને બચાવવા મુસ્લિમ યુવકોએ આડે આવીને માનવસાંકળ બનાવી, થઈ રહી છે પ્રશંસા

બેંગલુરુમાં થયેલી હિંસાની તસવીરોમાં ધાર્મિક એકતાનું એક અલગ ચિત્ર પણ જોવા મળ્યું. અહીં ગુસ્સે ભરાયેલા ટોળાથી એક મંદિરને બચાવવા માટે મુસ્લિમ યુવકોએ માનવ સાંકળ ઉભી કરી દીધી હતી અને ઉપદ્રવીઓને નજીક આવતાં અટકાવ્યાં હતા. હાલમાં આ લોકોની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]

પોતાની સાથે ક્વોરન્ટીન સમયમાં થયેલા દુર્વ્યવહારથી પ્રેરણા લઇ અમદાવાદની બે મહિલા મિત્રોની અનોખી પહેલઃ હોમ ક્વોરન્ટીન થયેલા લોકોને મફતમાં બે ટાઇમ જમવાનું પહોંચાડે છે

કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે પાડોશી હોય કે તેમના પરિવારજનો હોય તેઓ અણછાજતું વર્તન કરે છે. જેથી દર્દી ખૂબ જ માનસિક રીતે નેગેટિવ થઇ જાય છે. કોરોના દર્દીઓમાં હકારાત્મક અનુભવ કરાવવા અમદાવાદની મહિલાએ મિત્ર સાથે મળી કોરોના પોઝિટિવ દર્દીઓ માટે અનોખી સેવા શરૂ કરી છે. 20 દિવસ પહેલા જ કોરોનામાંથી મુક્ત થઈ કોરોના પોઝિટિવ દર્દીમાં સકારાત્મક […]

રશિયાની વેક્સીનનો પ્રથમ સત્તાવાર ફોટો સામે આવ્યો, રાષ્ટ્રપતિ પુતિનની દીકરીને વેક્સીન આપ્યા બાદ શરીરનું તાપમાન ઘટી ગયું, મોટી સંખ્યામાં એન્ટિબોડીઝ બની

રશિયા સત્તાવાર રીતે કોરોનાની વેક્સીન રજિસ્ટર કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. વેક્સીનનો પહેલો ડોઝ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની દીકરીને આપવામાં આવ્યો હતો. તેને બે ડોઝ આપવામાં આવ્યા. ડોઝ આપ્યા બાદ શરીરના તાપમાનમાં થયેલા ફેરફારોને રેકોર્ડ કરવામાં આવ્યા. પુતિનના જણાવ્યા પ્રમાણે, પહેલો ડોઝ આપવા પર તેના શરીરનું તાપમાન 38 ડિગ્રી હતું. જ્યારે વેક્સીનનો બીજો ડોઝ આપવામાં […]

જેતપુરમાં ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થતા કેબિનેટ મંત્રીએ દેખાડી માનવતા, જયેશ રાદડિયાએ કાર ઉભી રાખી ઇમરજન્સીમાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યો

જેતપુરના તત્કાલ ચોકડી પધારો રિસોર્ટ સામે એક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકચાલકને ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ બેભાન થઈ ગયા હતા. આ સમયે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ત્યાંથી પસાર થઈ રહ્યા હોય પોતાની કાર ઉભી રાખી ઈજાગ્રસ્તની વ્હારે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઇમરજન્સી સેવાને બોલાવી ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ […]

ભરૂચ જીલ્લાના પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કોન્સ્ટેબલનો ગળે ફાંસો ખાઇને આપઘાત, મૃતદેહ વતન ભાવનગર લઇ જવાયો

ભરૂચ જિલ્લાના હાંસોટ પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ દીપિકા પરમારે પોતાના રૂમમાં દુપટ્ટા વડે પંખા સાથે ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો છે. જેને પગલે ભરૂચ જિલ્લાના પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. હાંસોટ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]

તમિલનાડુની દૃષ્ટિહીન પૂર્ણાએ પરિવારના સપોર્ટથી 5 વર્ષની મહેનત પછી UPSCની પરીક્ષા પાસ કરી માતા-પિતાનું સ્વપ્ન પૂરું કર્યું

થોડા સમય પહેલાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC)એ સિવિલ સેવા પરીક્ષા-2019ના પરિણામ જાહેર કર્યા છે. રિઝલ્ટ જાહેર થતાની સાથે દેશમાં રોજ મુશ્કેલી અને મહેનતથી સફળતા મેળવનારા વિદ્યાર્થીઓની મોટિવેશનલ સ્ટોરી સાંભળવા મળી રહી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો તમિલનાડુના મદુરાઈ શહેરમાં રહેતી પૂર્ણા સુંદરીએ UPSC સિવિલ સર્વિસ […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1152 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 74,390 થયો

ભારતમાં કોરોનાના કેસ 23 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતના પણ કેટલાક શહેરોમાં કોરોનાએ ચિંતા વધારી છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાજ્યોની સરખાણીએ સારો છે. તો ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના […]