મહારાષ્ટ્રના આ ગામમાં પ્રત્યેક ઘરમાંથી છે એક સૈનિક, ગામના 1,650થી વધુ જવાન છે સેનામાં

મહારાષ્ટ્રના સતારા જિલ્લાનું એક ગામ છે, મિલિટરી આપશિંગે. નામમાં જ ‘મિલિટરી’ શબ્દ હોવાનું કારણ છે દેશની સેવા કરવાનો ઉત્સાહ જોવા મળે છે.. અહીં દરેક ઘરમાંથી એક યુવાન સેનામાં કે સીમા સુરક્ષાદળમાં ફરજ બજાવે છે. છત્રપતિ શિવાજીની સેનાથી શરૂ થયેલી આ પરંપરા હજુ કાયમ છે. આ ગામના 1,650થી વધુ જવાનોએ સેનાની વિવિધ પાંખમાં ફરજ બજાવી છે. […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1087 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 76,569 થયો

ભારતમાં કોરોનાના કેસ 23 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતના પણ કેટલાક શહેરોમાં કોરોનાએ ચિંતા વધારી છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાજ્યોની સરખાણીએ સારો છે. તો ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના […]

શરદી- ઉધરસની તકલીફથી છુટકારો અપાવશે બાજરીના લોટની રાબ, જાણો બનાવવાની સરળ રીત

ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં શરદી-ઉધરસની સમસ્યા દરેકને સતાવતી હોય છે. આવી સ્થિતિમાં દવા ન લેવા માગતા હો તો તમે કેટલાર ઘરેલુ ઉપચાર પણ કરી શકો છો. જેમ કે, તમે બાજરીના લોટમાંથી બનાવેલી રાબ પીશો તો તમને રાહત મળશે. તો શીખી લો તેની રેસિપી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને […]

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં રોજ થાય છે ‘ભસ્મ આરતી’, સૃષ્ટિનો સાર ભસ્મ હોવાથી ભગવાન શિવ તેને ધારણ કરે છે

ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંથી એક ઉજ્જૈનમાં આવેલા મહાકલેશ્વર જ્યોતિર્લિંગમાં રોજ ભસ્મની આરતી થાય છે. ભસ્મથી શિવલિંગ પર શ્રુંગાર કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અને શિવપુરાણ કથાકાર પંડિત મનીષ શર્મા પ્રમાણે, શિવજીને ભસ્મ ઘણી પ્રિય છે. તે ભગવાનનો મુખ્ય શણગાર છે. દરેક દેવી-દેવતાઓ શણગાર માટે સોના-ચાંદી અને હીરા-મોતીના આભૂષણ ધારણ કરે છે, પરતું શિવજીનું સ્વરૂપ સૌથી […]

ગેસ સિલેન્ડરના ગ્રાહકોના હકમાં નવો કાયદો, જો તમે LPG વાપરો છો તો તમારા માટે આ જાણવું છે ખુબ જ જરૂરી

LPG સિલેન્ડરમાં ગેસ ઓછી હોવાની ફરિયાદ મળતી રહેતી હોય છે. જોકે આ મામલામાં ફરિયાદ કરવા પર કોઈ પ્રકારની કાર્યવાહી LPG એજન્સી ચાલકો કે પછી ડિલીવરી મેન પર થતી નથી. પરંતુ હવે ચિંતા કરવાની જરુર નથી. હવે તમે ગ્રાહક સુરક્ષામાં ગેસ સિલેન્ડર સમય પહેલા ખતમ થઈ જાય તો તેની ફરિયાદ કરી શકો છો. કેન્દ્ર સરકારે ઉપભોક્તા […]

માસ્ક પહેર્યા વિના નીકળનારા લોકો પાસે પૈસા વસૂલતી હતી નકલી મહિલા પોલીસકર્મી, આવી રીતે ફૂટ્યો ભાંડો

કોરોના વાયરસના કારણે આખા વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. લોકો કોરોના સાથે જ રહેવા મજબૂર બન્યા છે. લોકોને વારંવાર હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા અને ઘરથી બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે. માસ્ક ન પહેરનારા લોકોને પોલીસ દંડ પણ કરે છે. ત્યારે દિલ્હીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલા […]

આવતાં વર્ષથી સરકાર ફક્ત ઈ-પાસપોર્ટ જ આપશે, જેમાં ઈલેક્ટ્રોનિક ચિપ પણ હશે, જાણો ઈ પાસપોર્ટના ફાયદા…

જો તમે 2021માં નવા પાસપોર્ટ માટે એપ્લાય કરો છો કે પછી પોતાના એક્સપાયર્ડ પાસપોર્ટને રિન્યૂ કરાવવા માગો છો તો થઈ શકે છે કે હવે તમને ઈ પાસપોર્ટ જ મળે. ઈ પાસપોર્ટમાં એક ઈલેક્ટ્રોનિક માઈક્રો પ્રોસેસર ચિપ લાગેલી હશે. ટ્રાયલ બેઝિસ પર 20 હજારથી વધારે ઓફિશિયલ અને ડિપ્લોમેટિક ઈ પાસપોર્ટ બનાવ્યા બાદ ભારત સરકારે દેશનાં તમામ […]

ઘોર કળિયુગ! અમદાવાદમાં દીકરાએ વહુ અને તેના પરિવાર સાથે મળીને 70 વર્ષના વૃદ્ધને ઘરમાંથી કાઢી મૂક્યા

કળિયુગમાં સંતાનો માતા-પિતા સાથે દુર્વ્યવહાર કરતા હોવાના અગણિત દાખલાઓ સામે આવતા રહે છે. આવો જ એક બનાવ અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. કળિયુગી પુત્રએ 70 વર્ષના પિતાને વહુ સાથે મળીને ઘરમાંથી કાઢી મૂક્યા છે. હાલ હિંદુઓનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યાર માતા-પિતાને જાત્રા કરાવવાનું વિશેષ મહત્વ હોય છે જેના નામ સાથે સંબંધે […]

ખાનગી સ્કૂલોએ RTE હેઠળ ધો.1માં 25 ટકા ગરીબ પરિવારના બાળકોને પ્રવેશ આપવો પડશે, રાજ્ય સરકારે બહાર પાડ્યો પરિપત્ર

ગુજરાતના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી સ્કૂલોમાં ફરજીયાત શિક્ષણ અધિનિયમ એટલે કે RTE(રાઈટ ટૂ એજ્યુકેશન) મુજબ ધોરણ 1 માં 25 ટકા બાળકોને પ્રવેશ આપવો પડશે. જેને લઈ રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો 18 ઓગષ્ટ સુધી વિદ્યાર્થીઓ જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર […]

સુરતમાં કોરોનાગ્રસ્ત ડૉક્ટરે પોતાની ઓક્સિજનની નળી કાઢી દર્દીને વેન્ટિલેટર પર ચઢાવ્યો

અડાજણ ખાતે આવેલી હોસ્પિટલના કોવિડ-19 આઇસીયુમાં સંક્રમિત બનેલાં ડોકટર, દર્દી અને યમરાજ વચ્ચે જાણે ત્રિકોણીય જંગ થયો. એક દર્દીનું ઓક્સિજન ઓછું થતું હોય તેને વેન્ટિલેટર પર મૂકવાની ફરજ પડી, આ સમયે હાજર ડોકટર 70 વર્ષીય દર્દીની સાંકળી શ્વાસનળીના લીધે તેમને વેન્ટીલેટર પર ચઢાવવાની જહેતમ કરતા રહ્યા, સફળતા મળીં નહી. દર્દીને તાત્કાલિક મદદની જરૂર હતી. આઇસીયુમાં […]