સૂત્રાપાડામાં PM કિસાન સન્માન નિધિ યોજનામાં 5.20 કરોડનું કૌભાંડ, 13000 ડમી ખેડૂતોને ચુકવાયા પૈસા
પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં મોટી સંખ્યા ડમી ખેડુતોના નામ હોવાનું બહાર આવ્યું છે. એક જ તાલુકામાં 13000 ખેડૂતો દ્વારા 5,20,00,000 રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાનું બહાર આવ્યું છે. દેશના ખેડૂતોની સ્થિતિ કથળી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત પોતાનું ગુજરાન ચલાવી શકે અને સન્માનથી જીવી શકે તે હેતુથી કિસાન સન્માન યૌજના શરૂ […]