બીલીના ઝાડમાં આવતું ફળ શરીર માટે છે ખૂબ જ ગુણકારી, પેટ માટે તો વરદાન રૂપ છે બીલું જાણો તેના ફાયદા અને ઉપયોગ
શાસ્ત્રોમાં બીલીના ઝાડને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. તેમાં આવતાં બીલીપત્ર શિવજીને અતિપ્રિય હોય છે. પણ તેમાં આવતું ફળ શરીર માટે ખૂબ જ ગુણકારી છે. આપણે બીજાં ફળોના ગુણ વિશે જાણીએ છીએ, તેની અંદર કેટલાં પોષકતત્વો હોય છે તે વિશે પણ દરેક જગ્યાએ વાંચ્યુ હશે એ જ રીતે આ ફળ પણ બીજાં ફળની માફક […]