200થી વધુ મૃતકોના અંતિમ સંસ્કાર કરી ચૂકેલા એમ્બ્યુલન્સ ડ્રાઈવરનું કોરોનાથી નિધન, માર્ચ મહિનાથી લોકોની સેવા કરી રહ્યા હતા
આ સમયે સમગ્ર દુનિયા કોરોના વાયરસની મહામારીમાં સપડાઈ છે. દરરોજ હજારો લોકો જીવ ગુમાવી રહ્યા છે. આ બીમારીમાં કોઈ પોતાના સ્વજનોનો પણ સાથ નથી આપી રહ્યા. બીમાર લોકો જાતે જ આ જંગ લડી રહ્યા છે. એવામાં કોરોના વોરિયર્સ આવા દર્દીઓની સેવા કરી રહ્યા છે અને તેમને સાજા પણ કરી રહ્યા છે. પરંતુ કોઈ સ્થિતિમાં દર્દીનું […]