સુરતમાં મહિલા દુકાનદારની એકલતાનો લાભ લઈને ગ્રાહકે છાતી પર હાથ ફેરવ્યો, પછી ધમકી આપી- ‘શામ કો તુજે ઔર તેરે મરદ કો જાનસે માર દુંગા’

સુરતમાં મહિલાની શારીરિક છેડતીની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શહેરના સહારા દરવાજા વિસ્તારના નવા કમેલા વિસ્તારમાં અનાજ કરિયાણાની દુકાન ચલાવતી મહિલા દુકાન પર એકલી હતી ત્યારે, પરિચિત ગ્રાહક દ્વારા પાણીની બોટલ માંગી, મહિલા બોટલ આપવા જતા ગ્રાહકે મહિલાનો હાથ પકડી લીધો અને છાતી પર હાથ ફેરવ્યો, આ મામલે મહિલાએ આ યુવક વિરુદ્ધ પોલીસ […]

રાજસ્થાનમાં જીવતા સળગાવાયેલા પૂજારી પરિવારનો એકમાત્ર આધાર હતા, 6 પુત્રીઓ, 1 દિવ્યાંગ, 1 મંદબુદ્ધિ પુત્ર અને ઘરમાં છે માત્ર 10 કિલો લોટ આવી સ્થિતિ છે

દર્દ, દરિદ્રતા, લાચારી, અભાવ, મજબૂરી, દુઃખોનો પહાડ, આ તમામ શબ્દો કરૌલીમાં જીવતા સળગાવી દેવાયેલા પૂજારીના ઘરની હાલત જોઈને આપોઆપ હૃદયમાંથી નીકળે છે. આ ઘરની હાલત જોઈને હૃદય અકળાવી દે એમ છે. પૂજારી બાબુલાલ વૈષ્ણવની 6 પુત્રીઓ અને એક પુત્ર છે. 4 પુત્રીઓનાં લગ્ન થઈ ગયા છે, બે અપરિણીત છે. તેમાં પણ એક દિવ્યાંગ છે. જે […]

જેમ એક માતા પોતાના સંતાન માટે ડૉક્ટરને બોલાવતી હોય એમ ગાયે પોતાની વાછરડીની સારવાર કરાવવા દોડી દોડીને ‘એનિમલ ઈમર્જન્સી વાન’નો રસ્તો રોક્યો, ઘેરી વળીને ટીમને વાડામાં લઈ ગઈ

ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતો ન હોવાથી તેણે માતાનું સર્જન કર્યું છે. બાળકના જન્મથી ઉછેર સુધી કોઈપણ જીવ હોય, માતૃત્વની લાગણી એકસમાન જ હોય છે. એમાં પણ પશુઓને તો બચ્ચાંની માવજત કે સારવાર કરવા તબીબ પણ પોતે જ હોય છે. જોકે ગુજરાતમાં 1962-એનિમલ ઈમર્જન્સી સેવા કાર્યરત હોવાથી હવે પશુઓને પણ સારવાર મળી રહે છે. પશુઓ […]

માનવતા મરી પરવારી: ત્રણ-ત્રણ દીકરા હોવા છતાં આજે વૃદ્ધ દાદી પૌત્રને લઈને દરદર ભટકી રહી છે, શરીરમાં ખોટ હોવાથી માતા-પિતાએ દીકરાને ત્યજી દીધો, દાદી કરે છે સેવા

ગીર-સોમનાથ જિલ્લામાં માનવતા મરી પરવારી હોય એવો એક કિસ્સો સામે આવ્યો છે. વેરાવળ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દસેક દિવસથી સારવાર લેતાં તાલાલા-ગીરના એક પરિવારનાં વૃદ્ધા શરીરના અનેક અંગોની ખોટ ધરાવતા પૌત્રને લઈને સારવાર કરી રહ્યાં છે. શરીરમાં ખોટ હોવાથી માતા-પિતાએ દીકરાને ત્યજી દેતાં દાદીએ પૌત્રની સેવા કરવાનું બીડું ઝડપી લીધું છે. દાદીએ જણાવ્યું હતું કે આ […]

રાજકોટમાં કિશોરીએ સરકારને રોકડું પરખાવ્યું-‘તમારાથી કંઈ ન થતું હોય તો અમને કહી દો, અમે જાતે અમારું રક્ષણ કરીશું’ કિશોરીએ હથિયાર માટે લાઇસન્સની માગ કરી

દેશમાં રોજ રેપની ઘટનામાં વધારો થતો જાય છે ત્યારે રાજકોટમાં મિતલ કેશુભાઈ પરમાર નામની કિશોરીએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં જણાવ્યું છે કે સમગ્ર રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી અમે જાગ્રત મહિલાએ ભારતના બંધારણે આપેલા અધિકાર મુજબ બંદૂક, ગન, રિવોલ્વર રાખવાના લાઈસન્સ અમારા સ્વરક્ષણ માટે આપવા માગ કરી છે. એક કિશોરીએ કહ્યું હતું કે ભારત […]

લાલચું ડોક્ટરો થઈ જાવ સાવધાન! અમદાવાદમાં કોરોનાના દર્દી પાસેથી 19 લાખ પડાવનાર ડોક્ટર ત્રણ વર્ષ માટે થયા સસ્પેન્ડ

કોરોનાના દર્દી પાસેથી AMC દ્વારા નક્કી કરાયેલા દર કરતા વધારે રકમ વસૂલ કરનાર MBBS ડોકટર (doctor) સામે મેડીકલ કાઉન્સિલે મોટી કાર્યવાહી કરી છે. વિપુલ શાંતિલાલ પટેલ નામના ડોકટર વિરુદ્ધ મળેલી ફરિયાદને આધારે ગુજરાત મેડિકલ કાઉન્સિલએ સુઓમોટો કરી કાર્યવાહી હાથ ધરી 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ નિર્ણય ગુજરાત મેડિકલ કાઉન્સિલની મળેલી બેઠકમાં નિર્ણય […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1169 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,52,765 થયો

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. ત્યાં જ આજે તો 1200થી પણ ઓછા કેસ આવ્યા છે આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1169 પોઝિટિવ કેસ આવ્યા […]

ફુદીનાના આ 8 ઘરેલૂ ઉપાય તમે નહીં જાણતા હોવ, નોંધી લેશો તો આટલી તકલીફોમાં આવશે કામ જાણો અને શેર કરો

ફુદીનાનો બારેમાસ ઉપયોગ કરી શકાય છે. ફુદીનામાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઈન્ફ્લામેટરી તત્વ ઈન્ફેક્શન સામે રક્ષણ કરે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ, કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાયબર અને મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે. ફુદીનો વ્યક્તિને ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓથી છુટકારો આપાવે છે. ફુદીનો નાખેલું લીંબુ પાણી પીવાથી શરીરની આંતરિક બળતરા દૂર થાય છે. […]

હવે ઘરે જ બનાવો રજવાડી ગરમ મસાલો, ભોજનનો સ્વાદ થઇ જશે બમણો

ખાસ કરીને ઘણા લોકો ઘરે જાત-જાતનું ભોજન બનાવતા હોય છે. જેનો સ્વાદ અદ્બૂત હોય છે. પરંતુ આ સ્વાદ પાછળનું કારણ ઘણી વખત ગરમ મસાલો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરે કેવી રીતે મસાલો બનાવી શકાય. તો આજે અમે તમારા માટે રજવાડી ગરમ મસાલો કેવી રીતે બનાવાય તેની રેસીપિ લઇને આવ્યા છીએ. તો […]

બાળક માટે સંકટમોચન બન્યો સોનુ સૂદ, તેને અપંગ થતાં બચાવી લીધો, જાણીને તમે પણ થઈ જશો ભાવુક

એક્ટર સોનુ સૂદને આખો દેશ દુઆઓ આપી રહ્યો છે. જે રીતે સોનુ જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યો છે, લોકો તેના વખાણ કરતા થાકી નથી રહ્યાં. લોકો માટે મસીહા બની ગયો છે સોનુ સૂદ. ત્યારે હવે સોનુ સૂદે એક બાળકને નવું જીવન આપ્યું છે. એક્ટરે એક બાળકને અપંગ થતાં બચાવી લીધો છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે […]