હવે ઘરે જ બનાવો વેજીટેબલ ગ્રેવી મન્ચુરિયન, જોઇને જ મોંમાં આવી જશે પાણી, જાણો બનાવવાની સરળ રીત

વેજીટેબલ મંચુરિયન એક ચાઇનીઝ રેસીપી છે. પાર્ટી અને ગેટ ટુ ગેધરમાં તેને સર્વ કરી શકાય છે. તેમાં વધારે શાકભાજી અને ઘટ્ટ ગ્રેવી હોય છે.જો તમને સ્પાઈસી ખાવાનું પસંદ છે તો આજે અમે તમારા માટે વેજીટેબલ મંચુરિયનની રેસીપી લઇને આવ્યા છીએ જે બનાવવામાં સહેલું છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય.. સામગ્રી મન્ચુરિયન બનાવવા 2 કપ […]

કડી કેનાલમાં 5 લોકો સાથે કાર ખાબકી, ઠાકોર દંપતિએ બહાદુરીથી પોતાનો જીવ જોખમમા નાખીને કિશોરીનો જીવ બચાવ્યો

મહેસાણા જિલ્લાના કડીના કરણનગરમાં ગતરોજ એક કાર કેનાલમાં ડૂબી હતી જેમાં 5 લોકો સવાર હતા અને પાંચેય લોકો આ કેનાલમાં ડૂબ્યા હતા, ત્યારે આ સમયે આ કેનાલની પાસેથી કરણનગરના ઠાકોર દંપતિ ટ્રેક્ટર લઈને જઈ રહ્યું હતું તે સમયે આ દંપતિ દ્વારા સાડીનો છેડો નાખી એક કિશોરીને બચાવી લીધા હતા, જ્યારે અન્ય ચાર ડૂબી ગયા ડૂબતા […]

મોરબીમાં ભાજપનો ખેલ બગાડવા શિક્ષિત બેરોજગાર વિદ્યાર્થીઓ આવ્યા મેદાને, 124 વિદ્યાર્થીઓ વિધાનસભાની પેટા ચૂંટણીના ફોર્મ ભરીને બદલશે સમીકરણો

મોરબીમાં એક સાથે 124 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષિત બેરોજગાર સમિતિની આગેવાનીમાં મોરબી માળિયા વિધાનસભાની પેટા ચુંટણી માટેના ફોર્મ લીધા છે અને આગામી સમયમાં પણ સરકાર જો તેમના પ્રશ્નોનો ઉકેલ ના લાવે તો ઉમેદવારી નોંધાવીને સરકારની સામે જ ચુંટણી પ્રચાર પણ કરશે. એક બાજુ લાંબા સમયથી વિદ્યાર્થીઓ પોતાની માંગોને લઇ આંદોલનના રસ્તે છે ત્યારે હવે ચુંટણીના સમયે […]

એક્ટર સોનુ સૂદે દિવંગત માતાની પુણ્યતિથિ પર સ્કોલરશિપ સ્કીમ લૉન્ચ કરી, IASનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની કરશે મદદ

એક્ટર સોનુ સૂદે IAS બનવા માગતા લોકો માટે એક સ્કોલરશિપ સ્કીમ લૉન્ચ કરી છે. સોનુની માતાની 13મી પુણ્યતિથિ પર આ સ્કોલરશિપની જાહેરાત કરવામાં આવી હતી. સોનુએ ટ્વીટ કરીને કહ્યું હતું, ‘ઓક્ટોબર 13, મારી માતાના અવસાનને 13 વર્ષ થઈ ગયા. તે પોતાની પાછળ શિક્ષણનો વારસો છોડતી ગઈ. પુણ્યતિથિ પર હું IAS બનવા માગતા લોકોની મદદ કરવાનું […]

ગોવાને ટક્કર આપતો શિવરાજપુર બીચ બન્યો એશિયાનો બીજા નંબરનો અને ભારતનો પ્રથમ બ્લુ ફ્લેગ બીચ, વિશ્વમાં 76 બીચમાં શિવરાજપુર બીચનો સમાવેશ

દ્વારકાથી 10 કિલોમીટરના અંતરે આવલા શિવરાજપુર બીચને ડેન્માર્કમાં હેડક્વાર્ટર ધરાવતી સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ગોવાને પણ ટક્કર મારે એવો શિવરાજપુર બીચ એશિયાનો બીજા નંબરનો બીચ છે. આ બીચનો દરિયાઈકાંઠો લાંબો છે અને ક્રિસ્ટલ ક્લિયર પાણીથી દરિયાઈ જીવસૃષ્ટિનો અનોખો નજારો જોવા મળે છે. વિશ્વમાં 76 બીચમાં શિવરાજપુર બીચનો […]

અમદાવાદ આધેડ જાહેરમાં યુવતીનો વીડિયો ઉતારી રહ્યો હતો, યુવતીએ લાકડીએથી ધોલાઈ કરી સબક શીખવાડ્યો

અમદાવાદના (Ahmedabad) ચાંદખેડા વિસ્તારમાં યુવતીનો વીડિયો (video) બનાવનાર આધેડને યુવતીઓએ (Girls Beaten man) સબક શીખવાડ્યો છે. જગતપુર રોડ પર આવેલ સેવી સ્વરાજ આકાંશા ફ્લેટ નજીક આધેડ વયનો પુરુષ યુવતીનો વીડિયો બનાવી હોવાની જાણ યુવતીઓને થઈ હતી. ફરિયાદી યુવતીનો આરોપ છે કે તેને આધેડ નો મોબાઈલ લઈને તેમાં તપાસ કરતા તેઓનો વીડિયો મળી આવ્યો હોવાનું જાણવા […]

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા ASIની હની ટ્રેપ કેસમાં ધરપકડ

રાજકોટ ગ્રાધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસે હની ટ્રેપ (Honey Trap Case) મામલે એક મહિલા ASIની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે અગાઉ બે જી.આર.ડી જવાન અને એક દંપતી (Husband-Wife) સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. તમામ લોકોએ મોરબીના ફરસાણના એક વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યો હતો. આ મામલે પોલીસે હવે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI તૃષાબેન પટેલ […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1158 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,53,923 થયો

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. ત્યાં જ આજે તો 1200થી પણ ઓછા કેસ આવ્યા છે આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1158 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં […]

મેથીની ભાજી શરીર માટે છે અનેક રીતે ફાયદાકારક, કબજિયાત સહિત પેટને લગતી દરેક સમસ્યાથી મળશે છૂટકારો, જાણો અને શેર કરો

મોટાભાગના લોકોને મેથીની ભાજી ખાવાનું ગમે છે. આ લીલી શાકભાજી શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે. મેથીનું શાક સ્વાસ્થ્ય માટે પણ સારુ છે. મેથીમાં રહેલા ગુણધર્મો શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં સક્ષમ છે. મેથીના બીજ કહેવાતા મેથીના દાણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય બરાબર રહે છે, પરંતુ મેથી વાળ માટે પણ ફાયદાકારક […]

ઘરે જ બનાવો ચીઝ બટરથી ભરપૂર ક્લબ મસાલા સેન્ડવીચ, જાણો બનાવવાની સરળ રીત

આજકાલ યંગસ્ટર્સને સેન્ડવીચનું નામ આવતાની સાથે જ મોંમાં પાણી આવી છે. ખાસ કરીને નાનાથી લઇને મોટા લોકો સેન્ડવીચ ખાવાના શોખીન હોય છે. તો આજે અમે તમારા માટે ક્લબ મસાલા સેન્ડવીચની સહેલી રીત લઇને આવ્યા છીએ. જે એકદમ સ્વાદિષ્ટ અને બનાવવામાં સહેલું હોય છે. સામગ્રી ૬-૮ નંગ – બ્રેડ સ્લાઈસ ૨ નંગ – ટામેટા સ્લાઈસ ૨ […]