આયુર્વેદિક નુસખાથી પગમાં થયેલી કપાસી (કણી)ની સમસ્યાથી મળશે છૂટકારો, જાણો અને શેર કરો
ફૂટ કોર્ન્સ એટલે પગની નીચે મોટા સફેદ, ગોળાકારક દાણા જેવું થવું, તેને કપાસી કે કણી કહેવામાં આવે છે જેનાથી તમને ખૂબ દુખાવો થાય છે. જ્યારે આ સમસ્યાનો સમય રહેતા ઇલાજ ન કરાવ્યો તો તમારે ઓપરેશન કરાવવું પડે છે. જોકે, કેટલાક લોકો માર્કેટમાં મળનારા ફુટ કોર્ન બેન્ડનો ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી કોઇ ખાસ ફરક જોવા […]