ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 975 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,76,608 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસ 83 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખ 24 હજારને પાર પહોંચી ચૂક્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો યથાવત્ છે અને ભારતમાં પણ કોરોનાના કેસમાં આંશિક રાહત જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકના ગુજરાતમાં 1000થી ઓછા કેસ નોંધાઇ રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ […]

શિયાળામાં ઘરે બનાવો સૂંઠ, ગોળ અને હળદરના આ સ્પેશિયલ લાડુ, ઘરમાં કોઈને પણ નહીં થાય શરદી, ખાંસી કે કફ

શિયાળામાં જો સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખવામાં આવે તો શરદી ઉધરસ, તાવ જેવી બીમારી તરત થઈ જાય છે. એટલા માટે જ દરેક ઘરમાં શિયાળામાં વસાણા બનતા હોય છે. વિવિધ પ્રકારના પાક ખાવાથી શરીરમાં આંતરીક ગરમી જળવાઈ રહે છે અને બીમારી નડતી નથી. જેથી આજે અમે તમને સૂંઠના લાડુની એકદમ અલગ અને બેસ્ટ રેસિપી જણાવીશું, રોજ 1 […]

સફેદ વાળને કાળા કરવા માટે ઘરે બનાવો આયુર્વેદિક તેલ, 100% થશે ફાયદો, વાળ લાંબા, કાળા અને મુલાયમ બનશે

સતત તણાવ, ખોટી ખાવાની રીતભાત, પ્રદૂષણના Pollution કારણે આજકાલ નાની ઉંમરે જ સફેદ વાળ White hair થવાની સમસ્યા વધી રહી છે. સફેદવાળને White hair કાળા કરવા માટે આપણે ડાઇ કે પછી હેર કલરનો ઉપયોગ કરીએ છીએ જેમાં કેમિકલ્સ હોય છે, જે વાળને ખુબજ નુકસાન કરે છે. આવા સમયે તમે ઘરે જ આયુર્વેદિક તેલ બનાવી વાળને […]

જ્યારે ભારતના ખેડૂતો 32 રુપિયે કિલો બટાકા આપવા તૈયાર છે તો ‘આત્મ નિર્ભર’ સરકાર ભૂતાનથી કેમ આયાત કરી રહી છે?

અમે 32 રુપિયા કિલો બટાકા આપવા માટે ક્યારના તૈયાર છીએ પણ સરકાર ભૂતાનથી ઈન્પોર્ટ કરી રહી છે. ઈન્પોર્ટ કરવામાં અધિકારીઓને કમિશન મળે છે. અમે તો કમિશન નહીં આપી શકીએ. અમને સરકાર રોકડ પૈસા આપે અને બટાકા ખરીદી લે. ખેડૂતો બટાકા 60 રુપિયે કિલો નથી વેચી રહ્યા. ભાવ તો મંડીમાં બેઠેલા દલાલો અને વ્યાપારીઓ ડબલ કરી […]

ગુજરાતમાં આ સરકારી અધિકારી પાસેથી મળી અધધધ… મિલકત, પ્રોપર્ટી જાણીને તમે પણ ચોંકશો

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમમાં એક પછી એક ભ્રષ્ટાચાર અને અધિકારીઓની અપ્રમાણસર મિલકતો બહાર આવી રહી છે. ત્યારે વધુ એક ક્લાસ વર્ગ-૩ના અધિકારીની કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત ને લઇ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોણ છે આ જમીન વિકાસ નિગમ અધિકારી જેને કરોડો રૂપિયાની મિલકત ઊભી કરી જોઈએ આ અહેવાલમાં. આણંદમાં ગુજરાત રાજ્ય જમીન વિકાસ […]

હવે ચીને દર્શાવ્યું પયગમ્બર મોહમ્મદનું વ્યંગચિત્ર, ફ્રાન્સ સામે વિરોધ નોંધાવનારા મુસ્લિમ દેશો ચુપ, શું હવે આ લોકો ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ નહીં કરે?

ફ્રાન્સ (France)માં પયગમ્બર મોહમ્મદ (Paigambar Mohammad)ના કાર્ટૂન (Cartoon)ને લઇને પાકિસ્તાને (Pakistan) સખ્ત વિરોધ નોંધાવ્યો હતો અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૈંક્રોં (Emmanuel Macron) પર ઇસ્લામોફોબિયાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો. જોકે હવે ચીને સરકારી ટેલિવિઝન પર પયગમ્બર મોહમ્મદની તસવીરો દર્શાવી તો પાકિસ્તાને મૌન સાધી લીધું છે. ચીને સરકારી ચેનલ ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝન (CCTV)એ હાલમાં જ પયગમ્બર […]

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ આ વર્ષે 200 આતંકવાદીઓને ઠાર કર્યા; ગયા વર્ષની તુલનામાં 43 આતંકવાદી વધારે મારવામાં આવ્યા

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ આ વર્ષે 10 મહિનાની અંદર આશરે 200 આતંકવાદીઓનું એન્કાઉન્ટર કર્યું છે. આ આંકડા જાન્યુઆરીથી લઈ ઓક્ટોબર સુધીના છે. ગયા વર્ષની તુલનામાં અત્યાર સુધીમાં 43 જેટલા વધારે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. વર્ષ 2019માં 157 આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યુ હતું. CRPF, સેના અને પોલીસના સંયુક્ત આંકડા પ્રમાણે સૌથી વધારે જૂન મહિનામાં 49 […]

આ બેંકોનાં ગ્રાહકોને મોટો ઝટકો, ખાતામાં પૈસા જમા કરાવવા પર લાગશે ચાર્જ, જાણો નવા નિયમ વિશે…

ICICI બેંકે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે કહ્યું કે, હવેથી નોન-બિઝનેસ અવર્સમાં અને રજાના દિવસે કેશ રિસાઇકલર અને કેશ ડિપોઝિટ મશીન દ્વારા પૈસા જમા કરાવવા પર ચાર્જ ચૂકવવો પડશે. હવે જો તમે રજાના દિવસ અથવા બેંકના સમય ઉપરાંત કેશ રિસાઇકલ અને કેશ ડિપોઝિટ મશીનનો ઉપયોગ કરતા હો તો ગ્રાહકોને સુવિધા ફી તરીકે 50 રૂપિયા […]

નોટના બદલામા વોટ? કરજણમાં ખુલ્લેઆમ રુપિયા આપીને કમળનું બટન દબાવવાનું કહેતો વીડિયો વાયરલ, તપાસનાં આદેશ

ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકનાં ઇટોલા અને ગોસીન્દ્રા ગામોમાં વિસ્તારમાં વોટ માટે ખુલ્લેઆમ પૈસા વેચતા હોવાનો વિડિયો વાઇરલ થયો છે. જેમાં કાર્યકરો કમળનું બટન દબાવીને ભાજપને મત આપવાનું કહી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરોએ જ આ વિડિયો ઉતાર્યો હોવાનો દાવો કોંગ્રેસે કર્યો છે. આ મામલે કોંગ્રસે ભાજપે રૂપિયા વહેંચ્યા હોવાનો આક્ષેપ કરીને કાર્યવાહી કરવા માટે ચૂંટણી અધિકારીને […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 954 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,75,633 થયો

ગુજરાત (Gujarat)માં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસ (CoronaVirus)ના કેસ 900થી પણ ઓછા આવી રહ્યા હતી. ત્યાં જ આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 954 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 954 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં […]