હૈદરાબાદમાં ટ્રાફિક જવાન દર્દીનો જીવ બચાવવા બે કિમી દોડ્યો, એમ્બ્યુલન્સ માટે રસ્તો ક્લિઅર કરતાં લોકોના દિલ જીત્યાં
હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ભારે ચર્ચામાં આવ્યો છે અને લોકો એ પોલીસ કોનસ્ટેબલના વખાણ પણ કરી રહ્યા છે. આ વીડિયો તેલંગાણાના હૈદરાબાદનો છે. કે જ્યાં એક ટ્રાફિક કોન્સ્ટેબલનો એમ્બ્યૂલન્સ આગળ દોડતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ટ્રાફિક જવાનને અસલી હીરો ગણાવીને આ વીડિયો આગળ વાયરલ થઈ રહ્યો છે અને બધા પોલીસની […]