6 સાથીનો જીવ બચાવી નવસારીના લેફ્ટનન્ટ કમાન્ડર ફીરદોશ શહીદ થયા હતા, નૌકાદળે ફીરદોશની બહાદુરીને બિરદાવી ત્રણ સ્થળ સાથે તેનુ નામ જોડ્યું

જીવનની ઘટમાળ એક સરખી પસાર થતી નથી, જે જન્મે છે તેનું મરણ નક્કી જ છે. જન્મ અને મરણની વચ્ચે જીવન કેવુ જીવાય છે તેના પર માનવીનું મૂલ્યાંકન નક્કી કરવામાં આવે છે. નવસારી સાથે વર્ષોથી ગાઢ સબંધ ધરાવનાર મોગલ પરિવારનો યુવાન તેજસ્વી, દેશભક્ત લેફ્ટનન્ટ કમાન્ડર ફીરદોશ મોગલનું 36 વર્ષની વયે પોતાના સાથીઓને મધદરિયે બચાવવા જતાં ફીરદોશે […]

PM મોદીએ મન કી બાત જેના નામનો ઉલ્લેખ કર્યો તે જણાવે છે કે, ‘MSP ન મળવાથી મને 2 લાખનું નુકસાન થયું, હું ખેડૂતના આંદોલનને સપોર્ટ કરું છું’

મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના ભટાણે ગામમાં રહેતા જિતેન્દ્રભાઈ ખેતી કરે છે. હાલમાં જ PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. PMએ જણાવ્યું હતું કે નવા કાયદા અંતર્ગત જિતેન્દ્રને SDMને વેપારીની પાસે ફંસાયેલા 3 લાખ 32 હજાર રૂપિયાની રકમ અપાવી હતી. આ કામ માટે જિતેન્દ્ર વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરે છે. જો કે MSP ન […]

કેન્દ્ર સરકાર સામે લડી લેવાના મૂડમાં ખેડૂતો, 8 ડિસેમ્બરના ભારત બંધનું એલાન

કેન્દ્ર સરકાર (Central Government) અને ખેડૂતો (Farmers)ની વચ્ચે નવા કૃષિ કાયદાઓ (Farmers Bill 2020) પર સહમતિ બની રહી નથી. આ દરમિયાન ખેડૂતોએ કેન્દ્ર પર દબાવ વધારવા માટે આંદોલન (Movement) તેજ કરવાનું મન બનાવી લીધું છે. ખેડૂતોનું કહેવું છે કે જો કેન્દ્ર સરકારે તેમની માંગ ના માની તો 8 ડિસેમ્બરના ભારત બંધ કરવામાં આવશે. તો ખેડૂત […]

ત્યાગ, સમર્પણ અને પ્રેમનો ત્રિવેણી સંગમ: ક્ષત્રિયની દીકરીએ દિવ્યાંગ યુવકનો વિડીયો જોઈ સાત જન્મનો સાથ નિભાવવાનો કર્યો નિર્ણય , પતિની વ્હીલચેરને જાતે ચલાવીને ચોરીના ફેરા ફરી

આપણે સૌએ દીકરી વ્હાલનો દરિયો એવું દરરોજ સાંભળતા રહીએ છીએ, પરંતુ દીકરીઓ ત્યાગ અને સંઘર્ષની પણ અનેક મિસાલો પૂરી પાડે છે. તાજેતરમાં ગુજરાતની એક આવી જ દીકરી ચર્ચાનો વિષય બની છે. કોઈપણ યુવતી મોટે ભાગે રંગે શામળિયો ને કેડે પાતળિયો મુરતિયો પસંદ કરે છે, પરંતુ પોતામાં કોઈ ખોટ ન હોવા છતાં દિવ્યાંગ મુરતિયો પસંદ કરવાનું […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1510 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,15,819 થયો

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં સતત 1500થી વધુ કોરોના કેસ નોંધાઇ રહ્યા છે. આજે પણ ફરીથી 1500થી વધુ કોરોના કેસ રાજ્યમાં આવ્યા છે. ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ […]

સ્વસ્થ રહેવા માટે અપનાવો આયુર્વેદના નિયમો, કોઇ પણ બિમારી નજીક પણ નહી આવે, જાણો અને શેર કરો

શરીર નીરોગી રાખવું હોય તો શરીરમાં રહેલા ત્રણ દોષ-કફ, પિત્ત અને વાયુને સમઅવસ્થામાં રાખવા એ પ્રાથમિક જરૂરિયાત છે. એ માટે આઇડિયલ દિનચર્યા પાળવી જરૂરી છે, જેમાં સવારે ઊઠીને દસ ચીજો અવશ્ય કરવી જોઈએ. આયુર્વેદ થકી રહો સ્વસ્થ આ દસ ચીજો એટલે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને પેટ સાફ કરવું, દાંત સાફ કરવા, આંખમાં અંજન કરવું, નાકમાં નસ્ય કરવું, […]

આંધ્રપ્રદેશની એક કોલેજે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને સોનુ સૂદનું નામ આપ્યું, ઈમોશનલ એક્ટરે કહ્યું, ‘લાઈફની સૌથી મોટી પ્રાઉડ મોમેન્ટ’

આંધ્ર પ્રદેશના વિજયવાડાની સરતચંદ્ર કોલેજના આર્ટ એન્ડ હ્યુમેનિટીઝ ડિપાર્ટમેન્ટનું નામ સોનુ સૂદ પરથી રાખવામાં આવ્યું છે. આ વાતથી સોનુ ભાવુક થઇ ગયો છે. છેલ્લા 9 મહિના દરમિયાન સોનુને જેટલો પ્રેમ અને સન્માન આખા દેશમાંથી મળ્યું છે એ પછી કોલેજે આ કામ કર્યું છે. સોનુને આ વાતની ખબર પડી ત્યારે તેણે કહ્યું કે, ‘આ મારી જિંદગીનો […]

‘તારો બાપ પોલીસમાં છે તો અમને કેમ હેરાન કરે છે,’ એવું કહીને સુરતમાં પોલીસના પુત્ર પર જીવલેણ હુમલો

સુરત શહેરમાં જૂની અદાવતમાં એક યુવક પર હુમલો (Attack) થયો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પીડિત યુવકના પિતા પોલીસમાં ફરજ બજાવે છે. મળતી માહિતી પ્રમાણે રાંદેર પોલીસ (Rander Police)માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે (police constable) ભેંસાણ ગામમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન બાકડા પર બેઠેલા એક શખ્સને ઘરે મોકલ્યો હતો. આ વાતની અદાવત રાખીને મંગળવારે રાત્રે […]

સુરત: ‘તારે હપ્તો આપવો છે કે નહીં’ તેવું કહીને બબલુ કાદરી સહિત ત્રણ માથાભારે ઇસમ પિતા-પુત્ર પર તૂટી પડ્યા

સુરત શહેરના લાલગેટ વિસ્તાર (Surat Lalgate Area)માં આવેલા મનહર કોમ્પ્લેક્સમાં જમ્પરની દુકાન ધરાવતા પિતા-પુત્ર પર માથાભારે ત્રણ ઈસમોએ હુમલો (Father-Son attacked) કર્યો છે. હુમલા બાદ પિતા-પુત્રને સારવાર માટે હૉસ્પિટલ (hospital) ખસેડવામાં આવ્યા છે. માથાભારે તત્વોએ ‘તારે હપ્તો આપવો જ પડશે’ તેવું કહીને પિતા-પુત્ર પર તૂટી પડ્યા હતા. ગંભીર રીતે ઈજા પામેલા પિતા-પુત્રની ફરિયાદ બાદ પોલીસે […]

ઉનામાં જન્મ બાદ વેન્ટિલેટર પર રાખેલી નવજાત પુત્રીને દત્તક આપવાની હા પાડતાં હૃદય ફરી ધબકવા લાગ્યું

માતા-પિતાને ત્યાં ત્રીજી પુત્રી જન્મતાં જ તેના હૃદયના ધબકારા બંધ થઇ ગયા હતા. તેને વેન્ટિલેટર પર રાખી હતી. આમ છતા તેને દત્તક લેવા બનેવીએ આગ્રહભરી વિનંતી કરી. પિતાએ ભારે હૈયે હા પાડી. હા પાડતાં જ પુત્રીનું હૃદય ધબકતું થયું. 4 મહિનાની સારવાર બાદ સંપૂર્ણ દત્તકવિધિ સાથે બનેવીએ તેને પોતાને ઘેર આવકારી. ગીરગઢડાના સમઢિયાળામાં રહેતા અને […]