અમદાવાદમાં સરકારી પગાર ઓછો પડતા પોલીસકર્મી જ બન્યા બૂટલેગર, પોતાની ગેંગ બનાવી ખુલ્લેઆમ કરતા હતા દારુનો ધંધો
નિકોલમાં અસલી પોલીસ બુટલેગર (Bootlegger) બની હોવાની ઘટના સામે આવી છે. ઓઢવ પોલીસે (odhav police) દારૂનો વેપાર કરતા બે પોલીસ કર્મીની ધરપકડ કરી છે. ત્રણ પોલીસ કર્મીઓએ પોતાની ગેંગ (police gang) બનાવી પુર્વ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનો ધંધો (liquor business) શરૂ કર્યો હોવાનું સામે આવ્યું છે. સરકારી પગાર (Government salary) ઓછો પડતા પૈસા કમાવવા બૂટલેગર (Bootlegger) […]