કોરોનાકાળમાં દેશના આ રાજ્યમાં 8મા ધોરણ સુધીની સ્કૂલોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો લેવાયો નિર્ણય

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ થોભવાનું નામ લઇ રહ્યા નથી. શુક્રવારના રોજ દેશમાં કોવિડ-19 પોઝિટિવ દર્દીઓની સંખ્યા 95.71 લાખને પાર પહોંચી ગઇ છે. તેમાંથી 90 લાખથી વધુ દર્દીઓ સાજા થઇ ચૂકયા છે. મધ્ય પ્રદેશ…
Read More...

સુરતમાં મેરેજ એનિવર્સરીના દિવસે જ મહિલા PSI અમિતા જોશીનો સર્વિસ રિવોલ્વરથી આપઘાત, પિતા પણ નિવૃત…

ઉધના પોલીસ મથકની પટેલ નગર પોલીસ ચોકીના ચાર્જમાં રહેલા મહિલા પીએસઆઈ અમિતા જોશીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મેરેજ એનિવર્સરીના દિવસે જ ડાયરીમાં સુસાઈડ નોટ લખીને આપઘાત કરી લેનારા મહિલા પીએસઆઈ અમિતા જોશી 2013માં ડાયરેક્ટ બેચથી…
Read More...

અમદાવાદનાં શ્યામ શિખર ટાવરમાં લાગી પ્રચંડ આગ, સોના-ચાંદી અને મોબાઈલ સહિતની 20થી વધુ દુકાનો બળીને ખાખ

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામ શિખરમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. જેમાં મોબાઇલની 20 દુકાનો બળીને ખાખ થઇ ગઇ છે. ઘટનાની જાણકારી મળતાની સાથે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને થોડી જ મિનિટોમાં આગ પર કાબુ મેળવી લેવામા…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1514 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ગુજરાતમાં તહેવારો, પ્રસંગોની સિઝન અને શિયાળાની શરૂઆત બાદથી જ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. તો અમદાવાદમાં મોતના આંકડા જોઇને રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ ચિંતામાં મુકાઇ ગઇ છે. જ્યારે…
Read More...

લીલાં મરચાં છે બેસ્ટ ઔષધી, રોજ ભોજન સાથે ખાઈ લેશો તો મળશે આ જબરદસ્ત ફાયદા, અનેક રોગો રહેશે દૂર

આમ તો લીલાં મરચાંનો સ્વાદ તીખો તમતમતો હોય છે પરંતુ કેટલાક લીલાં મરચાં એવા હોય છે જે સ્વાદે બહુ તીખા નથી હોતા જેથી આપણે તેને ખાઈ શકીએ છીએ. ભોજનમાં લીલા મરચાનો વઘાર ભોજનના સ્વાદને બમણો કરી દે છે. એટલા માટે જ ભારતીય ભોજનમાં તેનો ઉપયોગ સદીઓથી…
Read More...

પેટ્રોલ મોંઘું પડતું હોય તો એક્ટિવામાં લગાવો CNG કીટ , ₹15,000નો ખર્ચ કરવાથી 100kmની એવરેજ મળશે

પેટ્રોલના વધતા ભાવ વચ્ચે CNGના ભાવ થોડા રાહત આપે એવા છે. આ પેટ્રોલ કરતાં સસ્તું છે અને તેમાં વધુ એવરેજ પણ મળે છે. આ જ કારણ છે કે ઘણા લોકો એક્ટિવામાં પણ CNG કીટ ફીટ કરાવી દે છે અને ત્યારબાદ એક્ટિવાની એવરેજ 100 કિમીની થઈ જાય છે. CNGની કિંમત…
Read More...

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે વાહન જપ્ત કરતા યુવકે ટોઇંગ વાહન પર ચઢી કર્યો તમાશો અને કહ્યું ‘તમે…

અમદાવાદમાં ટ્રાફિકને નડતરરૂપ થતા વાહનોની જપ્ત કરવાની ડ્રાઇવ સતત ચાલતી હોય છે. નૉ પાર્કિગ ઝોન (No Parking Zone) કે રસ્તામાં નડતરરૂપ થાય તે રીતે પાર્ક (Parking) કરવામાં આવતા વાહનોને ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic Police) ટોઇંગ કરે છે. જે…
Read More...

‘મસાજ પાર્લર ચલાવવું હોય તો પૈસા આપવા પડશે’, સુરતના પુણા પોલીસના બે કર્મચારી વિરુદ્દ…

સુરત શહેરમાં પોલીસ કર્મચારી લાંચ માંગતા હોવાના કિસ્સા અનેક વખત સામે આવી ચુક્યા છે. જોકે દિવાળી સમયે મસાજ પાર્લરના માલિક પાસે લાંચ પેટે રૂપિયા માંગ્યા હતા. જોકે મસાજ પાર્લર માલિકે આ મામલે એસીબીમાં ફરિયાદ કરી હતી અને છટકું ગોઠવામાં આવ્યુ હતું…
Read More...

6 સાથીનો જીવ બચાવી નવસારીના લેફ્ટનન્ટ કમાન્ડર ફીરદોશ શહીદ થયા હતા, નૌકાદળે ફીરદોશની બહાદુરીને…

જીવનની ઘટમાળ એક સરખી પસાર થતી નથી, જે જન્મે છે તેનું મરણ નક્કી જ છે. જન્મ અને મરણની વચ્ચે જીવન કેવુ જીવાય છે તેના પર માનવીનું મૂલ્યાંકન નક્કી કરવામાં આવે છે. નવસારી સાથે વર્ષોથી ગાઢ સબંધ ધરાવનાર મોગલ પરિવારનો યુવાન તેજસ્વી, દેશભક્ત…
Read More...

PM મોદીએ મન કી બાત જેના નામનો ઉલ્લેખ કર્યો તે જણાવે છે કે, ‘MSP ન મળવાથી મને 2 લાખનું નુકસાન…

મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના ભટાણે ગામમાં રહેતા જિતેન્દ્રભાઈ ખેતી કરે છે. હાલમાં જ PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. PMએ જણાવ્યું હતું કે નવા કાયદા અંતર્ગત જિતેન્દ્રને SDMને વેપારીની પાસે ફંસાયેલા 3 લાખ 32 હજાર રૂપિયાની…
Read More...