ઓનર કિલિંગનો મામલો આવ્યો સામે: પ્રેમ વિવાહથી નારાજ પરિવારે દીકરીની કરી નાખી હત્યા, ‘દગો કરી ઘરે બોલાવીને મારી નાખી’
ઉત્તર પ્રદેશના ચાંદૌલી (Chandauli) જિલ્લામાં ઓનર કિલિંગ (Honor Killing)નો મામલો સામે આવ્યો છે. મેડિકલની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીનીએ પરિવારની ઇચ્છા વગર લગ્ન કર્યા બાદ તેને પરિવારે મૃત્યુદંડની સજા આપી દીધી. સમાજવાદી પાર્ટીના નેતા અંકિત યાદવે અલીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં યુવતીના પરિવારજનોએ તેની પત્નીની હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે ગુનો નોંધીને […]