ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 780 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,45,037 થયો

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) હવે હાંફવા લાગ્યો છે. કોરોનાના કેસોમાં છેલ્લા ઘણા દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે. 2020ના છેલ્લા દિવસે એટલે કે આજે 31મી ડિસેમ્બરે (31st December)કોરોનાના 780 કેસ આવ્યા છે. આ સાથે આજે 916 દર્દીઓએ કોરાને હરાવ્યો છે અને સાજા થયા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના 2,30,893 દર્દીઓ સાજા થયા […]

કબજિયાત માટેનો સર્વશ્રેષ્ઠ ઈલાજ, આ ઉપાય કરતાં જ દૂર થશે કબજિયાતની સમસ્યા, પેટ સાફ રાખવું હોય તો ખાઈ લો આ દેશી વસ્તુઓ

આજકાલ લોકો જંક ફૂડ અને સ્પાઈસી ફૂડ વધારે ખાય છે. તેની સાથે કેટલાક લોકોનું રૂટિન પણ સારું હોતું નથી. સૂવા અને જાગવાનો સમય પણ ફિક્સ હોતો નથી. આ બધાં કારણોથી પણ કબજિયાતની પ્રોબ્લેમ થાય છે અને પેટ બરાબર સાફ આવતું નથી. જેથી આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીશું, જેને રોજ રાતે સૂતા પહેલાં ખાઈ […]

વડ અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે, ‘વડ’ ના 60 ઉપાયો વિશે જાણો અને શેર કરો

વડનાં બધાં અંગો ઔષધરૂપે વપરાય છે. સંસ્કૃતમાં વડને વટ, ન્યગ્રોધ કે બહુપાદ કહે છે. વડ શીતળ, ભારે, ગ્રાહી, મળને બાંધનાર, વર્ણને સારો કરનાર અને તુરા રસને કારણે કફ, પિત્ત, વ્રણ-ઘા, રતવા, દાહ તથા ગર્ભાશય તથા યોનિરોગોનો નાશ કરે છે. વડની છાલ, પાન, વડવાઈ, ટેટા, દૂધ અને પાનના અંકુર ઔષધમાં ઉપયોગી છે. વડનું દૂધ વેદના-પીડા મટાડનાર […]

સુરતમાં ગુનાખોરીનું સામ્રાજ્ય જમાવનાર લાલુ જાલિમની ગેંગ સામે પોલીસે GUJCTOCનું હથિયાર ઉગામ્યું, 94 ગુનાઓની છે ક્રાઇમ કુંડળી

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ ગેંગ દ્વારા શહેરમાં લોકોની માલ મિલકત સાથે અથવા તો ગુનાહિત કાવતરા કરી લોકો માટે જોખમ ઉભું કરવા માટે જાણીતા હોય તેવી ગૅંગ પર સરકાર દ્વારા લગામ કસવા માટે ગુંડા એક્ટ હેઠળ તેના પાર કાર્યવાહી કરવાની જાહેરાત બાદ આજે સુરત પોલીસે 94 જેટલા ગુનામાં સંડોવાયેલા લાલુ જાલિમની (Lalu Jalim Gang […]

સુરતમાં કામરેજ PI સહિત આ 10 પોલીસકર્મી લાંચ મામલે ACBના સકંજામાં, તમામ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલ કમરરેજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં આરોપી વૃદ્ધ ગુણ દાખલ નહીં કરવા સાથે અમન્ય ગુનામાં નામ નહિ નાખવા માટે રૂપિયા 10 લાખની લાંચ માંગવામાં આવી હતી. પોલીસે આરોપીની ગેરકાયદેસર અટકાયત પણ કરી હતી, જેને લઈને આરોપી સાથે રકઝકના અંતે 3 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. જોકે આરોપીના ભાઈએ આ મામલે […]

અમદાવાદીઓ ચેતજો! ગોલ્ડન કારમાં ફરી રહેલી દિલ્હીની ગેંગનો પર્દાફાશ, આ કાર જે જે વિસ્તારમાંથી પસાર થતી, ત્યાં ચોરી થતી…

અમદાવાદ (Ahmedabad)મા ઘરફોડ ચોરી (Theft) કરવા આવેલી દિલ્હીની ગેંગ (Delhi gang)નો પર્દાફાશ (Busted) થયો છે. પોલીસે CCTV ફુટેજના આધારે ત્રણ આરોપીને રંગે હાથે ઝડપી લીધા છે. આ ગેંગ દિલ્હીથી કાર લઈને ચોરી કરવા ફરતી હતી. પોલીસે કારથી સાવચેત રહેવા એક અભિયાન શરૂ કર્યુ હતુ. આ ઝુંબેશથી પોલીસ (Police)ને સફળતા મળતા ગેંગ ઝડપાઈ ગઈ છે. આ […]

રાજકોટમાં નર્સિંગની વિદ્યાર્થિનીએ આપઘાત કરી જિંદગી ટૂંકાવી: દીકરીએ ફોનમાં કહ્યું, ‘મમ્મી હું એક મહિનાની રજા મૂકીને કાલે આવું છું,’ પરંતુ ઘરે પહોંચ્યો મૃતદેહ

રાજકોટ શહેરમાં ફરી એક વખત આપઘાતનો (Rajkot suicide) બનાવ સામે આવ્યો છે. આપઘાત કરનાર વિદ્યાર્થિનીએ માતાને છેલ્લો કોલ કરી કહ્યું હતું કે, ‘હું આવતી કાલે ઘરે આવી જઈશ, એક મહિનાની રજા મૂકીને આવું છું’ પરંતુ માતાને ખબર નહોતી કે દીકરી નહીં પરંતુ દીકરીની લાશ ઘરે આવી પહોંચશે. રાજકોટની એચ. એન. શુક્લા નર્સિંગ કોલેજના (Nursing Student […]

સુરતમાં કુંવારી માતાનું કૃત્ય: એપાર્ટમેન્ટમાં જ રહેતા પ્રેમી સાથે સંબંધ બંધાતાં બની ગર્ભવતી, બાળકને જન્મ આપ્યા બાદ પાપ છુપાવવા 15 ડીગ્રી ઠંડીમાં ત્યજી દીધું

સુરતના ગોડાદરામાંથી નવજાત બાળક મળી આવવાના બનાવમાં પોલીસે યુવતીનો જવાબ લીધો છે. તેના પ્રેમીએ તેની સાથે સંબંધ બાંધતાં તે ગર્ભવતી બની હતી. ત્યાર બાદ બાળકને જન્મ આપતાં પાપ છુપાવવા માટે રવિવારે ગોડાદરા વિસ્તારના પ્રમુખઆરણ્ય એપાર્ટમેન્ટના પાર્કિંગમાં 15 ડીગ્રી ઠંડીમાં ત્યજી દીધું હતું. બાળક હાલ હોસ્પિટલમાં દાખલ છે. ગોડાદરા પોલીસે યુવતીના પ્રેમી યુવકની પણ પૂછપરછ કરી […]

સુરતમાં રત્નકલાકારનો આક્ષેપ, પોલીસે 20 હજાર પડાવવા માટે માર્યો ઢોર માર, કમિશનર કચેરીમાં કરી અરજી

સુરત પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે સરથાણામાં યુવક પાસેથી 20 હજાર પડાવવા સરથાણા પોલીસના કેશિયર અને ડીસ્ટાફ PSIએ ઢોર માર મારીને તેને બળજબરીથી દારૂ પીવડાવીને તેની સામે દારૂનો કેસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે રત્નકલાકાર અને પોલીસ વચ્ચે થયેલી વાતચીનો ઑડિયો વાયરલ થયો છે સુરત પોલીસ છાશવારે વિવાદમાં આવતી હોય છે અને […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 799 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,44,258 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી સતત ધરખમ ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે તો કોરોનાનાં 800થી ઓછા કેસ સામે આવ્યા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 799 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 799 Corona […]