આણંદ જિલ્લામાં વર્ષની આખરી રાત્રે ACBનો સપાટો, પોલીસ હેડ કોન્સ્ટેબલ 50 લાખની લાંચ લેતો રંગે હાથ ઝડપાયો

આણંદ જિલ્લામાં એસીબીએ (Anand ACB Trap) વર્ષની સૌથી મોટી ટ્રેપ ગોઠવી અને એક લાંચિયા કૉન્સ્ટેબલને (Constable Caugth) રૂપિયા 50 લાખની લાંચના કેસમાં (Bribe of 50 lakhs) લાંચ લેતા ઝડપી પાડ્યો છે. આણંદ લાંચ રૂશ્વત વિરોી દળની કચેરી દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં અમદાવાદ આરઆરસેલનો હેડ કૉન્સ્ટેબલ રૂપિયા 50 લાખની લાંચ લેતા ઝડપાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 734 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 245,771 થયો

1 જાન્યુઆરી 2021ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 734 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાહતના સમાચાર છે કે રિકવરી રેટ ઉત્તરોત્તર ઘટી રહ્યો છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે સાથે મહાનગરોમાં પણ કોરોનાના કેસ 200થી ઓછા નોંધાયા છે. પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક […]

શિયાળામાં શરદીને કારણે વારંવાર નાક બંધ થઈ જાય છે તો કરો આ 5 ઘરેલૂ ઉપાય, સમસ્યામાં મળશે રાહત

શિયાળાની શરૂઆત થાય કે તરત નાક બંધ થવું, ગળામાં દુખાવો, ઉધરસ જેવી તકલીફો શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો ડોક્ટર પાસે જવાનું ટાળે છે અને ઘરમાં પડેલી પેન કિલર દવાઓ ખાઈ લેતા હોય છે. પરંતુ વારંવાર આવી દવાઓ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. તેથી આવી સામાન્ય તકલીફોમાં દવા લેવાનું ટાળી અને […]

શિયાળામાં ન કરવી જોઈએ આ 10 ભૂલો, નહીં તો સ્વાસ્થ્ય સારું થવાની જગ્યાએ થશે ખરાબ

શિયાળો સ્વાસ્થ્ય બનાવવાની ઋતુ છે પણ કેટલાક લોકો આ સિઝનમાં એવી ભૂલો કરે છે કે ફાયદાની જગ્યાએ નુકસાન ભોગવવું પડે છે. જેથી આ સિઝનમાં કેટલીક સાવધાનીઓ રાખવી જરૂરી છે. તો જાણી લો શિયાળામાં કઈ 10 ભૂલો ન કરવી જોઈએ. પાણી ઓછું પીવું શિયાળામાં તરસ ઓછી લાગે છે. જેના કારણે પાણી ઓછું પીવાય છે. પણ તેના […]

વડોદરામાં માસ્કનો દંડ ભરવા પહોંચેલા પૂર્વ સાંસદને PSIએ રોફ જમાવતા ઝીંકી દીધા લાફા

વડોદરા શહેરમાં પૂર્વ સાંસદ સત્યજિત ગાયકવાડે (Ex-MP Satyajit Gaekwad) આક્ષેપ લગાવ્યો છે કે નવાપુર પોલીસ સ્ટેશન (Navapur Police Station)ના ડી-સ્ટાફ પી.એસ.આઈ ડી.એસ. પટેલે તેમને લાફા ઝીંકી દીધા હતા. એવો દાવો કરવામાં આવ્યો છે કે માસ્કનો દંડ ભરવા ગયેલા પૂર્વ સાંસદ પર PSI ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને ધક્કા મારીને બે લાફા ઝીંકી દીધા હતા. આ […]

લ્યો બોલો! ગરીબની ઝૂંપડીમાં એક જ બલ્બનું લાઈટ બિલ આવ્યું 13 હજાર રૂપિયા, ઉર્જા મંત્રી ખુદ જોવા પહોંચ્યા

મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ભોપાલમાં (bhopal)એક મહિલા 13 હજાર રૂપિયા લાઈટ બિલ (light bill) આવ્યા બાદ પરેશાન થઈ ગઈ હતી. કંઈ સમજમાં ન આવવાથી તે ઉર્જા મંત્રીના ઘરે પહોંચી ગઈ હતી. ત્યારબાદ મહિલા સાથે ઉર્જા મંત્રી (Minister of Energy) તેના ઘરે આવ્યા હતા. અચાનક મંત્રી આવવાની ખબર ઉપર વીજળી વિભાગના અધિકારીઓ મહિલાની ઝૂંપડીએ (Hut) પહોંચ્યો […]

સુરતમાં સુખી-સંપન્ન પરીવારની 21 વર્ષની દીકરીએ કર્યો આપઘાત, માતા-પિતા આઘાતમાં સરી પડ્યા

સુરત શહેર જિલ્લામાં આપઘાતનો સીલસીલો યથાવત છે. કોઈ આર્થિક સ્થિતિથી પરેશાન થઈ તો કોઈ માનસિક પરેશાન થઈ આપઘાતનું પગલું ભરી રહ્યા છે. ત્યારે આજે એક સુખી સંપન્ન પરિવારની દીકરીએ અચાનક આપઘાત કરી લેતા માતા-પિતા માથે આભ તૂટી પડ્યું હતું અને પુરો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસરા, સુરતના અડાજણ વિસ્તારમાં કાસવજી સોસાયટીમાં […]

રેશમા પટેલનું પોલીસ સાથે ઘર્ષણ ‘દંડ તો નહીં જ ભરૂ, થાય તે કરી લો’

માસ્ક ના પહેરેલ વ્યક્તિઓ પાસેથી દંડ વસૂલતી વખતે પોલીસ અને પ્રજા વચ્ચે બોલાચાલીના અનેક બનાવો સામે આવી રહ્યા છે. પોલીસની આ કામગીરીને લોકો જાણે કે હેરાનગતિના સ્વરૂપમાં જોતા હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં આ પ્રકારના અનેક બનાવો સામે આવ્યા છે, જેમાં પોલીસે સરકારી કામગીરીમાં રુકાવટ બદલ ફરિયાદ દાખલ કરીને કેટલાક લોકો સામે કાયદેસરની કાર્યવાહી […]

જો બાંધકામ તોડાવવું ના હોય તો અમારો વહીવટ કરવો પડશે: પૂર્વ કોર્પોરેટરના પતિ, અમદાવાદમાં ગેરકાયદે બાંધકામમાં લાંચ માગતો ઓડિયો વાઇરલ થયો

અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદે બાંધકામો થયેલાં છે અને હજી થઈ રહ્યાં છે, જેમાં કોર્પોરેશનના અધિકારીઓ જ નહીં, પરંતુ કોર્પોરેટર પણ તોડપાણી કરતા જ હોય છે. નાનું બાંધકામ થાય તોપણ ફોટો પાડી અને એને રોકવાની ધમકી આપી કોર્પોરેટર પૈસા પડાવી લે છે. અમદાવાદના વિરાટનગરનાં પૂર્વ કોર્પોરેટર ગીતાબેન પટેલના પતિ કીર્તિભાઈ પટેલનો ગેરકાયદે બાંધકામ માટે રૂ. […]

આફ્રિકાનાં મોમ્બાસાનાં દરિયામાં સર્જાઈ કરૂણાંતિકા: બે કચ્છી યુવાનનાં દરિયામાં ડૂબી જતા મોત, ગામમાં શોકનું મોજું ફરી વળ્યું

આફ્રિકા (Africa)નાં મોમ્બાસાનાં દરિયા (Mombasa See)માં ડૂબી જવાથી બે કચ્છી યુવાન (Kutchi young Man)નાં મોત નીપજતા હાલાઈ પરિવાર ઉપર આભ ફાટ્યું હતું. તો માંડવી તાલુકા (Mandvi taluka)ના નાગલપુર ગામ (Nagalpur Village)માં શોકનું મોજું ફરી વળ્યું હતું. આફ્રિકાના મોમ્બાસાના દરિયામાં ડૂબતા મોત થયું છે. કેન્યા (Kenya)થી પરિવાર (Family) સાથે મોમ્બાસા ફરવા ગયા હતા. મૂળ માંડવીના નાગલપરના […]