ખરતા વાળ હોય કે ખોડો, દરેક સમસ્યાનો છે એક ઉપાય ડુંગળી, કરો આ ઇલાજ અચૂક મળશે રીઝલ્ટ

વાળ ખરવાની (Hair fall)સમસ્યા હવે સામાન્ય છે. છોકરીઓ લાંબા, કાળા, ભરાવદાર અને નરમ વાળ માટે મોંઘા ઉત્પાદનો અને પાર્લરનો આશરો લે છે, તેમ છતાં, અસર થોડા સમય માટે રહે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને ડુંગળીમાંથી બનેલા હેર ગ્રોથ પાવડર વિશે જણાવીશું, જે તમને કાળા, ભરાવદાર અને લાંબા વાળ આપી શકે છે. ડુંગળીનો રસ (Onion […]

અમદાવાદમાં રિલેશનશિપમાં બોયફ્રેન્ડને આપેલા પૈસા પાછા માંગવા યુવતીને ભારે પડ્યા, સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતાં સામે આવી હકીકત

અમદાવાદ શહેરમાં રહેતી એક યુવતી એક યુવક સાથે ટ્યૂશનમાં જતી હતી. બાદમાં બંને એકબીજા સાથે રિલેશનશિપમાં બંધાયા હતા. પણ બંને વચ્ચે ઝગડા થતા બંને અલગ પડ્યા હતા. રિલેશનશિપમાં યુવકે આ યુવતી સાથે પૈસા લીધા હતા જે ટુકડે ટુકડે ચૂકવવાનો વાયદો કર્યો હતો. જોકે આ યુવતીએ યુવકના ઘરે આ વાત જણાવી દીધી હતી. જેથી યુવકના પરિવારે […]

બનાસકાંઠામાં પારિવારિક ઝગડો બન્યો લોહીયાળ, દિયરે સગી ભાભીની ધારીયા ઝીંકી હત્યા કરી નાખી

કાણોદર હાઇવે પાસે દિયરે પારિવારિક ઝઘડામાં સગી ભાભીની ધારિયાના ઘા ઝીંકી હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે બનાવને પગલી પોલીસે તાત્કાલિક હત્યારા દીયરની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર તાલુકાના કાણોદર હાઇવે પાસે સગા દિયરે ભાભીની હત્યા કરી દીધી હોવાની ઘટના બની છે. સમગ્ર હત્યા કેસની વિગત જોઈએ તો, કાણોદર ખાતે […]

ચૂંટણી પૂરી થતાં જ પોલીસે રંગ બદલ્યો, માસ્કના દંડ વસૂલી શરૂ કરતાં પ્રજામાં પોલીસ અને તંત્રની રાત ગઈ બાત ગઈ જેવા સ્વાર્થી વલણની ચર્ચા શરૂ

ચૂંટણી પુરી થતાં જ પોલીસે રંગ બદલી માસ્કના દંડના ઉઘરાણા કરી તિજોરી ભરવાનો કાર્યક્રમ શરૂ કરતાં પ્રજામાં પોલીસ અને તંત્રની રાત ગઈ બાત ગઈ જેવા સ્વાર્થી વલણની ચર્ચા શરૂ થઈ છે. અમદાવાદ શહેરમાં પોલીસના માસ્કના દંડના ઉઘરાણાથી પરેશાન જનતાને કોર્પોરેશનની ચૂંટણી જાહેર થતાં દંડમાં રાહત મળવાની શરૂ થઈ હતી. ચૂંટણીના મતદાનના દિવસે તો પોલીસે માસ્કનો દંડ નહીવત […]

વડતાલ મંદિરમાં રહેતા આધારસ્વરૂપ સ્વામી પરિણીતાને લઈ જતા રહ્યા હોવાની અરજી કરાઈ; યુવતીના પતિએ કહ્યું- મારી પત્નીને ઉઠાવી ગયા

વડતાલ મંદિરમાં રહેતા સ્વામી આધારસ્વરૂપ ગામની જ એક પરિણીતાને લઇ જતા રહ્યા હોવાની અરજી કરવામાં આવી છે. જોકે આધારસ્વરૂપ બાબતે મંદિર પણ અજાણ છે, કારણ કે તેઓ કોઈને કશું કહ્યા સિવાય જતા રહ્યા હતા. આ અંગે મંદિરના સત્તાવાળાઓ દ્વારા 15મીના રોજ જાણ કરવામાં આવી હતી. વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના પાછળના ભાગમાં રહેતી પરિણીતા 8મી ફેબ્રુઆરીના રોજ […]

‘સુરતમાં ‘આપ’ ઘૂસી ગયુ છે, સોનાની થાળીમાં ખીલો લાગ્યો છે જે પીડાદાયક છે પણ એનોય રસ્તો કાઢીશું’

રાજ્યની 6 મહાનગર પાલિકામાં તમામ મહાનગર પાલિકામાં ભાજપની જીત થઈ ગઈ છે. 6 મહાનગરપાલિકાની 576 બેઠકોમાંથી 489 બેઠકો સાથે ભાજપે ગત ચૂંટણીનો રેકોર્ટ તોડી નાખ્યો છે. 2015ની ચૂંટણીમાં ભાજપે 389 પર જીત મેળવી હતી, કોંગ્રેસને 46, આપને 27, AIMIMને 7 અને અન્યને 5 બેઠકો પર આગળ છે. ફરી એકવાર ગુજરાતમાં આજે ભાજપ માટે દિવાળીનો માહોલ […]

સુરતમાં 22 વર્ષીય પાયલ પટેલે મનપાની ચૂંટણીમાં જીત મેળવી સૌને ચોંકાવી દીધા, આમ આદમી પાર્ટી હવે ભાજપને પડકારશે

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. કોંગ્રેસને અહીં જાકારો મળતા એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં થયેલી મતગણતરીમાં કોંગ્રેસનો સફાયો થયો હતો. કોંગ્રેસ અને આપની લડાઈનો ફાયદો ભાજપને જરૂર થયો પરંતુ આપનું ઝાડુ ભાજપ પર ફરવાની જગ્યાએ કોંગ્રેસનો સફાયો કરવામાં સફળ રહ્યું છે. ભાજપને 93 બેઠક પર અને આપને 27 બેઠક જીતવામાં સફળતા મળી છે. […]

શું તમારી આંખની આસપાસ પણ જોવા મળે છે આવી ફોલ્લીઓ તો અજમાવો આ અસરકારક ઘરેલું ઉપાયો, જાણો અને શેર કરો

આંખોની પર પોપડી જેવી ત્વચા કે સફેદ દાણા નજરે પડી રહ્યા છે તો તે શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાના સંકેત હોય શકે છે. ખાસ કરીને નાક, ગાલ તેમજ આંખોની નીચે કે આસપાસ સફેદ દાણા નજરે પડે છે જે જોવામાં ખૂબ ખરાબ લાગે છે જ્યારે સમય રહેલા જો તેનો ઇલાજ કરાવવામાં ન આવે તો તે હંમેશા માટે રહી […]

સુરતમાં વીડિયો બનાવવા મામલે તકરાર થતાં ફેશન ડિઝાઇનર યુવતીએ પોલીસ મથકને બાનમાં લીધું, ટીંગાટોળી કરી લઈ જવી પડી!

સુરતમાં વીડિયો બનાવવા જેવી નજીવી બાબતમાં તકરાર થતા એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફેશન ડિઝાઇનર યુવતીને એક મહિલા સાથે વીડિયો બનાવવા બાબતે માથાકુટ થતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. જોકે, ફેશન ડિઝાઇનર યુવતીને આ મામલે ઉમરા પોલીસ મથકમાં લઈ જવાતા તેણે શાંતિથી વર્તવાના બદલે પોલીસ મથક માથે લીધું હતું. યુવાનોમાં આજકાલ સોશિયલ મીડિયામાં વીડિયો […]

અમદાવાદના વિદ્યાર્થીઓએ બનાવ્યું કમાલનું E- બાઈક, 2 યુનિટ લાઈટ બિલના ખર્ચમાં 80 કિ.મી. સુધીની મુસાફરી કરી શકાય છે.

હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના વાહન ચાલકોને આ ભાવ દઝાડી રહ્યા છે. જોકે, પેટ્રોલથી દોડતા બાઇક સામે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શોધી કાઢ્યો ઇ બાઈકનો વિકલ્પ. વિદ્યાર્થીઓએ પેટ્રોલ બાઈકમાં કન્વર્ઝન કિટનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રીક બાઈકમાં રૂપાંતરીત કર્યું છે. આ ઇ બાઇક 2 યુનિટ લાઈટ બિલના […]