અકસ્માતમાં ડેન્ટલ કોલેજની વિદ્યાર્થિનીનું મોત થતાં લાઇસન્સ ન હોવા છતાં બાઈક આપવા માટે મિત્ર સામે નોંધાઈ ફરિયાદ, ઉપરાંત ટ્રક ડ્રાઈવર સામે પણ ગુનો નોંધાયો

હૈદરાબાદની (Hyderabad) કેપીએચબી કોલોની (KPHB colony) પાસે ટ્રકની ટક્કરથી બાઈક ચાલક 20 વર્ષીય ડેન્ટલ કોલેજની વિદ્યાર્થિનીનું (dental student die in Accident) મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ (police) ઘટના સ્થળે પહોંચી હતી. અને તપાસ આદરતા જાણવા મળ્યું હતું કે મૃતક વિદ્યાર્થિની પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ ન હતું. ડ્રાઈવિંગ લાઇસન્સ (driving license) ન હોવા છતાં બાઈક […]

સુરતમાં રહસ્યમય ફીણથી ખાડી ઊભરાઈ જતાં લોકોમાં ગભરાટ ફેલાયો, વિડિયો વાયરલ થયો

સુરતમાં (Surat) ખાડીમાં (Drainages) ફીણનાં મોટા ઢગ જોવા મળતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. પુણા વિસ્તારમાં આવેલી અર્ચના ખાડીની (Archana Khadi Surat) બાજુમાં આવેલી સોસાયટી નજીક જ ખાડી પડતી હોવાથી ત્યાં ફીણનાં ઢગલેઢગલા જોવા મળી રહ્યા છે. લોકોમાં પાણીને કારણે રોગચાળો ફેલાવવાનો ભય સેવાઈ રહ્યો છે. જો કે આ કામ ચલાઉ સમસ્યા છે અને ખાલીનું કામ […]

બારડોલી તાલુકાનું ઇસરોલી ગામ સરકારી સહાય વગર બન્યું ડિજિટલ, ગામમાં ફ્રી વાઇફાઇ સુવિધા, અંડર ગ્રાઉન્ડ વીજ અને કેબલ લાઈન, RCC માર્ગ, પેવરબ્લોક સહિતની સુવિધા NRI દાતાઓની મદદથી બનાવી છે

બારડોલી તાલુકાનું ઇસરોલી ગામ સરકારી સહાય વગર ડિજિટલ બન્યું છે. 10 વર્ષ પહેલા ગામમાં 10 વાહનો હતા, આજે 200થી વધુનો આકડો પાર કર્યો છે. ગામનો વિકાસ આકાશને આંબી રહ્યો છે. શહેરોમાં નથી મળતી તેવી સુવિધાનો ગ્રામજનો ઉપયોગ કરી રહ્યાં છે. ગામમાં વીજ વાયર, ટેલિફોન વાયર, અન્ય કેબલો અન્ડરગ્રાઉન્ડ કરાયા છે, ગામમાં RCC રોડ, પેવર બ્લોક, […]

દમણમાં વિધર્મી યુવક 14 વર્ષની સગીરાને પ્રેમમાં ફસાવી ભગાડવાનો હતો, ત્યાં જ ભાંડો ફૂ્ટ્યો; હિન્દુ સંગઠને પોલીસમાં જ અડ્ડો જમાવ્યો

નાની દમણના ખારીવાડ વિસ્તારમાંથી 14 વર્ષની સગીરાને વિધર્મી યુવક પ્રેમ અને લગ્નની લાલચ આપીને ભગાડી જવા પૂર્વે જ પોલીસના હાથે ઝડપાયો હતો. દમણ પોલીસે યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દમણમાં લવ-જેહાદનો મામલો સામે આવતાં જ વિવિધ હિન્દુ સંગઠનના કાર્યકરો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. નાની દમણના ખારીવાડ સ્થિત હોટલ રાજપેલેસ નજીક આવેલી તારા ટેરેસ […]

અમદાવાદમાં ACP ઓફિસની પાસે જ ખેલાયો ખૂની ખેલ, યુવક પર હુમલો થતા અંગુઠો કપાઈને નીચે પડી ગયો! ત્રણ શખ્સો તલવાર-છરીથી તૂટી પડ્યા

અમદાવાદ શહેરમાં ગુનાખોરીના (Ahmedabad Crime) કિસ્સા દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે. શહેરમાં સામાન્ય બોલાચાલીથી લઈને અંગત અદાવતમાં જીવલેણ હુમલાના બનાવો બની રહ્યા છે. તાજેતરમાં અમદાવાદના બાપુનગર વિસ્તારમાં (Bapunagar Ahmedabad) આવી જ એક ગંભીર ઘટના બની છે. શહેર પોલીસ કમિશનરે હથિયારો બાબતે ચૂંટણી ને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે છતાંય બાપુનગરમાં જાહેરમાં તલવારો અને […]

ગુણોથી ભરપૂર છે સીતાફળ, રોગ પ્રતિકારક શક્તિમાં થશે બમણો વધારો, ફાયદા જાણીને થશે આશ્ચર્ય

સીતાફળ એક મોસમી ફળ છે જે ખાસ કરીને શિયાળામાં જોવા મળે છે. ઘણી જગ્યાએ તેને શરીફા કહેવામાં આવે છે. તેમાં વિટામિન એ, સી, ફાઇબર, આયર્ન, પોટેશિયમ મેગ્નેશિયમ, કેલ્શિયમ, એન્ટી ઓક્સિડેન્ટ્સ, એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. આવી સ્થિતિમાં, કોલેસ્ટ્રોલ સંપૂર્ણ એનિમિયાની સાથે નિયંત્રિત થાય છે. આ કિસ્સામાં, તે સ્વસ્થ હૃદય રાખવા માટે મદદ કરે છે. આ […]

બસ ડ્રાઇવર અને કંડક્ટરને પોલીસકર્મીએ બતાવ્યો ‘ખાખીનો રૂઆબ’, ભાડાને લઈ કંડક્ટર અને ડ્રાઇવરને આપી ગાળો, બેલ્ટ કાઢી ધમકાવ્યા, વિડિયો વાયરલ થયો

રાજસ્થાન (Rajasthan)ના પાટનગર જયપુર (Jaipur)માં લો ફ્લોર બસમાં સવાર એક પોલીસકર્મી (Policeman)નો વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે, જેમાં તે બસના ડ્રાઇવર (Bus Driver) અને કંડક્ટર (Conductor)ની સાથે કોઈ વાતને લઈ ઝઘડો કરી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસકર્મી કેવી રીતે કંડક્ટરને ગાળો બોલી રહ્યો છે અને પોતાનો બેલ્ટ ઉતારીને ધમકી આપો […]

લીંબડી વિસ્તારમાં ચોંકાવનારો ઘટનાક્રમ: ‘સફેદ કલરની ગાડી આવી છોકરાને રૂમાલ સુંઘાડીને અંદર ખેચી લીધો’ બાળકોના અપહરણનાં પ્રયાસોથી ભયનો માહોલ સર્જાયો

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના (Limbadi) ચુડા (Chuda) ગામે છેલ્લા ચાર દિવસમાં એક રહસ્યમય ઘટનાક્રમ બન્યો છે. અહીંયા બાળકોના અપહરણનાં (Kidnapping) પ્રયાસોથી વાતાવરણ તંગ બન્યુ છે તો વાલીઓમાં અજબ પ્રકારનો ભયનો માહોલ સર્જાયો છે. ચૂંટણીના માહોલમાં વચ્ચે શાળાઓ શરૂ થતાની સાથે જ બાળકોના અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બનાવની વિગત એવી છે કે સવારે ચુડાના હાજી […]

રાજસ્થાનમાં ચોંકાવનારો મામલો સામે આવ્યો, ગર્લફ્રેન્ડ ન મળતા નરાધમે પાંચ વર્ષની બાળકીને પીંખી નાંખી, પિતાએ કહ્યું ‘ફાંસી ઉપર લટકાવી દો’

જ્યારે પુત્ર ઉપર કોઈ મુસીબત આવે છે તો પિતા પોતાના જીવની બાજી લગાવીને પુત્રને બચાવે છે પરંતુ રાજસ્થાનમાં (Rajasthan) એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક 20 વર્ષના પુત્રને પોતાના પિતાએ જ ફાંસી (Death penalty) લગાવવાની માંગણી કરી હતી. એટલું જ નહીં જ્યારે તેના મિત્રોને પણ તેની હરકત અંગે જાણવા મળ્યું તો તેનાથી દૂર […]

સુરતમાં ફાઈટર ગેંગે ખેલ્યો ખુની ખેલ! યુવકને જાહેરમાં પતાવીં દીધો, પોલીસ પુત્રની સંડોવણીની ચર્ચા

સુરત શહેરમાં મતદાન પૂર્વે મધરાત્રે એક યુવકની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. ઉગત રોડ ઉપર મધરાત્રે બે મિત્રો પર 15-20ના ટોળાએ ઘાતકી હુમલો કરી એકને પતાવી દીધો હતો. જ્યારે બીજાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જમીન દલાલ અને જિમના માલિક ઉપર થયેલા હુમલા પાછળ જમીન કે રૂપિયાની લેતીદેતી હોવાની આશંકા છે. એટલું […]