ભૂત-તાંત્રિકથી સાવધાન! ‘પિતા-પુત્ર પર ચૂડેલનો પડછાયો છે’ તાંત્રિકે એવું કહેતા સંંબંધીઓએ માર મારી બંનેને પતાવી દીધા
મધ્યપ્રદેશના રતલામમાં તાંત્રિક દ્વારા ભડકાવ્યા બાદ ચૂડેલના શિકાર સંબંધમાં બે લોકોની હત્યા કરાઈ છે. માર્યા ગયેલા બે લોકોમાં એક પિતા અને બીજો તેનો 3 વર્ષનો પુત્ર છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેમના સબંધીઓએ તેમની હત્યા કરી છે. માર્યા ગયેલા વ્યક્તિની ઓળખ રાજારામ ખરાડી (32) તરીકે થઈ છે. તેમણે બીએચએમએસનો અભ્યાસ કર્યો. ખરેખર, આ પરિવારને […]