બનાસકાંઠામાં પારિવારિક ઝગડો બન્યો લોહીયાળ, દિયરે સગી ભાભીની ધારીયા ઝીંકી હત્યા કરી નાખી

કાણોદર હાઇવે પાસે દિયરે પારિવારિક ઝઘડામાં સગી ભાભીની ધારિયાના ઘા ઝીંકી હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે બનાવને પગલી પોલીસે તાત્કાલિક હત્યારા દીયરની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર તાલુકાના કાણોદર હાઇવે પાસે સગા દિયરે…
Read More...

ચૂંટણી પૂરી થતાં જ પોલીસે રંગ બદલ્યો, માસ્કના દંડ વસૂલી શરૂ કરતાં પ્રજામાં પોલીસ અને તંત્રની રાત ગઈ…

ચૂંટણી પુરી થતાં જ પોલીસે રંગ બદલી માસ્કના દંડના ઉઘરાણા કરી તિજોરી ભરવાનો કાર્યક્રમ શરૂ કરતાં પ્રજામાં પોલીસ અને તંત્રની રાત ગઈ બાત ગઈ જેવા સ્વાર્થી વલણની ચર્ચા શરૂ થઈ છે. અમદાવાદ શહેરમાં પોલીસના માસ્કના દંડના ઉઘરાણાથી પરેશાન જનતાને…
Read More...

વડતાલ મંદિરમાં રહેતા આધારસ્વરૂપ સ્વામી પરિણીતાને લઈ જતા રહ્યા હોવાની અરજી કરાઈ; યુવતીના પતિએ કહ્યું-…

વડતાલ મંદિરમાં રહેતા સ્વામી આધારસ્વરૂપ ગામની જ એક પરિણીતાને લઇ જતા રહ્યા હોવાની અરજી કરવામાં આવી છે. જોકે આધારસ્વરૂપ બાબતે મંદિર પણ અજાણ છે, કારણ કે તેઓ કોઈને કશું કહ્યા સિવાય જતા રહ્યા હતા. આ અંગે મંદિરના સત્તાવાળાઓ દ્વારા 15મીના રોજ જાણ…
Read More...

‘સુરતમાં ‘આપ’ ઘૂસી ગયુ છે, સોનાની થાળીમાં ખીલો લાગ્યો છે જે પીડાદાયક છે પણ એનોય રસ્તો કાઢીશું’

રાજ્યની 6 મહાનગર પાલિકામાં તમામ મહાનગર પાલિકામાં ભાજપની જીત થઈ ગઈ છે. 6 મહાનગરપાલિકાની 576 બેઠકોમાંથી 489 બેઠકો સાથે ભાજપે ગત ચૂંટણીનો રેકોર્ટ તોડી નાખ્યો છે. 2015ની ચૂંટણીમાં ભાજપે 389 પર જીત મેળવી હતી, કોંગ્રેસને 46, આપને 27, AIMIMને 7…
Read More...

સુરતમાં 22 વર્ષીય પાયલ પટેલે મનપાની ચૂંટણીમાં જીત મેળવી સૌને ચોંકાવી દીધા, આમ આદમી પાર્ટી હવે ભાજપને…

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. કોંગ્રેસને અહીં જાકારો મળતા એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં થયેલી મતગણતરીમાં કોંગ્રેસનો સફાયો થયો હતો. કોંગ્રેસ અને આપની લડાઈનો ફાયદો ભાજપને જરૂર થયો પરંતુ આપનું ઝાડુ ભાજપ પર ફરવાની…
Read More...

શું તમારી આંખની આસપાસ પણ જોવા મળે છે આવી ફોલ્લીઓ તો અજમાવો આ અસરકારક ઘરેલું ઉપાયો, જાણો અને શેર કરો

આંખોની પર પોપડી જેવી ત્વચા કે સફેદ દાણા નજરે પડી રહ્યા છે તો તે શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાના સંકેત હોય શકે છે. ખાસ કરીને નાક, ગાલ તેમજ આંખોની નીચે કે આસપાસ સફેદ દાણા નજરે પડે છે જે જોવામાં ખૂબ ખરાબ લાગે છે જ્યારે સમય રહેલા જો તેનો ઇલાજ…
Read More...

સુરતમાં વીડિયો બનાવવા મામલે તકરાર થતાં ફેશન ડિઝાઇનર યુવતીએ પોલીસ મથકને બાનમાં લીધું, ટીંગાટોળી કરી…

સુરતમાં વીડિયો બનાવવા જેવી નજીવી બાબતમાં તકરાર થતા એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફેશન ડિઝાઇનર યુવતીને એક મહિલા સાથે વીડિયો બનાવવા બાબતે માથાકુટ થતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. જોકે, ફેશન ડિઝાઇનર યુવતીને આ મામલે ઉમરા પોલીસ મથકમાં લઈ…
Read More...

અમદાવાદના વિદ્યાર્થીઓએ બનાવ્યું કમાલનું E- બાઈક, 2 યુનિટ લાઈટ બિલના ખર્ચમાં 80 કિ.મી. સુધીની મુસાફરી…

હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના વાહન ચાલકોને આ ભાવ દઝાડી રહ્યા છે. જોકે, પેટ્રોલથી દોડતા બાઇક સામે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શોધી કાઢ્યો ઇ બાઈકનો વિકલ્પ. વિદ્યાર્થીઓએ પેટ્રોલ…
Read More...

અકસ્માતમાં ડેન્ટલ કોલેજની વિદ્યાર્થિનીનું મોત થતાં લાઇસન્સ ન હોવા છતાં બાઈક આપવા માટે મિત્ર સામે…

હૈદરાબાદની (Hyderabad) કેપીએચબી કોલોની (KPHB colony) પાસે ટ્રકની ટક્કરથી બાઈક ચાલક 20 વર્ષીય ડેન્ટલ કોલેજની વિદ્યાર્થિનીનું (dental student die in Accident) મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ (police) ઘટના સ્થળે પહોંચી હતી. અને તપાસ…
Read More...

સુરતમાં રહસ્યમય ફીણથી ખાડી ઊભરાઈ જતાં લોકોમાં ગભરાટ ફેલાયો, વિડિયો વાયરલ થયો

સુરતમાં (Surat) ખાડીમાં (Drainages) ફીણનાં મોટા ઢગ જોવા મળતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. પુણા વિસ્તારમાં આવેલી અર્ચના ખાડીની (Archana Khadi Surat) બાજુમાં આવેલી સોસાયટી નજીક જ ખાડી પડતી હોવાથી ત્યાં ફીણનાં ઢગલેઢગલા જોવા મળી રહ્યા છે. લોકોમાં…
Read More...