વડોદરામાં લીફ્ટ અકસ્માતમાં કમકમાટીભર્યું મોત : કર્મચારીનું માથું લિફ્ટમાં છુંદાઈ જતા લોહીના ફૂવારા ઉડ્યા, ઘટના CCTVમાં કેદ
વડોદરા શહેરમાં લીફ્ટ અકસ્માતની એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. જેમાં ફ્રૂટ્સની દુકાનમાં કામ કરતા એક કર્મચારીનું માલ સામાન ચઢાવવાની લિફ્ટમાં ફસાઈ જતા દર્દનાક મોત થયું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, યુવાનનું માથુ છૂંદાઈ ગયું હતું, અને રીતસરના લોહીના ફૂવારા ઉડ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા શહેરમાં લોકોની અવર જવર વચ્ચે ધમધમતા ખંડેરાવ માર્કેટ […]