સુરત મનપામાં ડેપ્યુટી ટીડીઓ આવક કરતા વધુ સંપત્તિના મામલામાં ACBના સકંજામાં, પાલિકાના અધિકારીઓમાં ફફડાટ

દેશભરમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારથી લોકો પરેશાન હોય છે. ત્યારે લાંચીયા સરકારી બાબુઓ પર લગામ કસવા હંમેશા ખડેપગે રહેતી એસીબી(ACB)એ આજે મહાનગર પાલિકાના મધ્યસ્થ શહેરના વિકાસ વિભાગમાં ડેપ્યુટી ટીડીઓને આવક કરતા વધુ સંપત્તિના મામલામાં સકંજામાં લેતા પાલિકાના પદાધિકારિઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસરા, મહાનગરપાલિકામાં શહેર વિકાસ વિભાગમાં વર્ષો સુધી ડેપ્યુટી ટીડીઓ તરીકે ફરજ બજાવનાર […]

ગોળનો હપ્તો ખાવો ASIને કડવો થઈ પડ્યો, નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર એસએસઆઈ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ભારતમાં એક પણ એવું ક્ષેત્ર નહીં હોય જ્યાં આજે ભ્રષ્ટાચારે પોતાનું સામ્રાજ્ય ન જમાવ્યું હોય. ત્યારે પોલીસ વિભાગમાં તો ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર હોય તેમ પોલીસકર્મી બિન્દાસ લોકોને ડરાવી ધમકાવી ઉપરની કમાણી કરવામાં આવતી હોય તેવું અનેક વાર સામે આવ્યું છે. ત્યારે આજે વધુ એક પોલીસ કર્મી લાંચ લેવાના મામલે રંગેહાથ ઝડપાઈ જતા પોલીસ બેડામાં ચકચાર […]

સુરતમાં નશાનો કારોબાર ફરી સક્રિય: 19.94 લાખના MD ડ્રગ્સ સાથે યુવતી ઝડપાઈ, બે આરોપી વોન્ટેડ 

સુરત શહેરમાં એક યુવતી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાતા ચકચાર મચી ગઈ છે. રેલવે સ્ટેશન નજીકથી 197.94 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે યુવતી ઝડપાઈ ગઈ છે. એસઓજીની ટીમે લગભગ 19.94 લાખના MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે, જથ્થો આપનારા મુંબઈના બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં નશાનો કાળો કારોબાર ફરી સક્રિય થઈ […]

અમદાવાદમાં 52 વર્ષના બિલ્ડરે 22 વર્ષની યુવતીને દારૂ પીવડાવી ઐયાશી કરી, મિત્ર સાથે શરીરસુખ માણવા દબાણ કરતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં 52 વર્ષના એક બિલ્ડરે પુત્રીના ઉંમરની 22 વર્ષની યુવતીને નોકરી પર રાખી હતી. યુવતીને લાલચ આપીને દારૂ પીવડાવીને ઓફિસમાં જ દુષ્કર્મ આચરતો હતો. ત્યારબાદ મુંબઈ, આબુ, તેમજ દીવ જેવા અલગ અલગ સ્થળોએ લઈ જઈને પાંચ મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું. થોડા દિવસ પહેલા બિલ્ડર સુરેશ યુવતીને દારૂ પીવડાવીને તેના મિત્રને પણ […]

લુણાવાડા- સંતરામપુર હાઈવે પર કરૂણ અકસ્માત, એક જ પરિવારના ચારને કારે હવામાં ફંગોળ્યા, માતા-પિતા અને પુત્ર-પુત્રી ચારેયના મોત

રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓનો ફરી રાફડો ફાટ્યો છે. કોરોનાકાળમાં લોકડાઉનના પગલે અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, પરંતુ લોકડાઉનમાં છૂટ મળ્યા બાદ ફરી અકસ્માતમાં રોજે-રોજ લોકો કમોતે મોતને ભેટી રહ્યા છે. ત્યારે આજે મહિલાસાગર જિલ્લામાં બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં ચાર લોકોના મોતથી હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મહિસાગર જિલ્લાના લુણાવાડા […]

રાજકોટમાં પિતા કરતાં મા વધુ તરછોડાઈઃ 5 વૃદ્ધાશ્રમમાં 411 વડીલ, 179 પિતા, 232 માતાને સંતાનોએ ઘર છોડાવ્યું

વૃદ્ધાશ્રમો ખોલવાની જરૂર કેમ પડી?, ઘર મોટા થયાં પરંતુ દિલ નાના થયા, સંબંધો ટૂંકા થવા લાગ્યા, જે મા એ નવ નવ મહિના પેટમાં રાખ્યા અને સમજણા થયા ત્યાં સુધી ખોળામાં નિભાવ્યા એજ દીકરાઓએ માતાને ત્યજી કેમ દીધી?, આ સવાલ માત્ર રાજકોટ જ નહીં વિશ્વના વૃદ્ધાશ્રમોમાં ઘૂમરા મારે છે. રાજકોટ શહેરમાં ત્રણ અને શહેરની ભાગોળે રતનપરમાં […]

ગુજરાતની પ્રથમ SHE Team: 1 માસમાં છેડતી, ઘરેલુ હિંસામાં 369 મહિલાએ મદદ માગી, ટીમે માત્ર 8 મિનિટમાં સુરક્ષા આપી

વડોદરા શહેરમાં મહિલાઓની સુરક્ષા અને સિનીયર સિટીઝન્સને મદદ મળી રહે તે માટે વડોદરા પોલીસ દ્વારા રાજયમાં પ્રથમ રચાયેલી શી ટીમને એક માસમાં મહિલાઓની છેડતી, હેરાન કરવાના તથા ઘરેલું હિંસા અને ધમકી આપવાના 369 કોલ મળ્યા હતા જેમાં વધુમાં વધુ 8 મિનીટમાં શી ટીમે સ્થળ પર પહોંચી મહિલાઓને ન્યાય અપાવ્યો હતો. ગત 17 જાન્યુઆરીથી શહેરના 21 […]

શરદી, ખાંસી કે મોઢામાં ચાંદા પડી જવાની હોય સમસ્યા તો મિસરી ખાવ, સાથેજ થશે અઢળક ફાયદા

શરદી, ખાંસી કે મોઢામાં ચાંદા પડી જવાની હોય સમસ્યા તો મિસરી ખાવી. તેનાથી હિમોગ્લોબીન વધે છે અને ડાઈજેશન સારું રહે છે. શરદી, ખાંસી કે મોઢામાં ચાંદા પડે તો કરો આ ઉપાય મિસરી સામાન્ય રીતે દરેક ઘરમાં મળી રહે છે. તમે રેસ્ટોરાંમાં જાઓ તો પણ લંચ કે ડિનર બાદ તમને મુખવાસમાં મસિરી અપાય છે. તે એક […]

અડધી રાત્રે ઉંઘ ખુલી જાય છે? અને પછી નથી આવતી ઉંઘ તો અપનાવો આ 8 ટ્રીક, અચૂક થશે ફાયદો

આજકાલના ઘોંઘાટભર્યા જમાનામાં અડધી રાત્રે આપણી ઉંઘ ખુલી જાય છે અને જલ્દી નિદ્રાધીન થઈ શકતા નથી. આપણા બાકી કામો, નાણાંકીય તંગી સહિતના અનેક સવાલો આપણા મગજને જંજોળી મૂકી છે. પરંતુ, આ સમસ્યાનો પણ ઉકેલ લાવી શકાય છે. આજે અમને તમને જણાવીશું કે કઈ રીતે ઉંઘમાંથી એકાએક ઉઠ્યા (health tips) બાદ ફરી ઉંઘી જવું. 1 – […]

‘ઓરત હી ઓરત કી દુશ્મન હોતી હે,’ આ કહેવત સુરત શહેરમાં સાચી ઠરી, ડાન્સ ટીચરને રેપની ધમકી, પિતરાઈ બહેનની ધરપકડ

‘ઓરત હી ઓરત કી દુશ્મન હોતી હે’ હિંદીની આ કહેવત સુરત શહેરમાં સાચી ઠરી છે જ્યાં મહિલાને સોશિયલ મીડિયામાં જુદી જુદી આઇડી પરથી તસવીરો અપલોડ કરી અને બળાત્કાર સુધીની ધમકી આપવાના મામલે તેની પિતરાઈ બહેનની ધરપકડ કરવામાં આવી છે. સુરતના (Surat) કતારગામમાં (Katargam) રહેતી અને ડાન્સ ક્લાસીસ ચલાવતી (Dance Classed) શિક્ષિકાના (Teacher) છેલ્લા કેટલાક સમયથી […]