ધો 3 થી 8ના પાઠ્ય પુસ્તકો પર ક્યુઆર કોડ હશે, ઓનલાઈન પણ વાંચી શકાશે, ખાનગી સ્કૂલોમાં પણ સરકારે આપેલાં પુસ્તકો જ ભણાવાશે
નવા શૈક્ષણિક સત્રમાં તમામ સ્કૂલોમાં ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા આપવામાં આવેલાં પુસ્તકો જ ભણાવવાં પડશે. રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.શહેર-જિલ્લાના 3 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓના 150 કરોડ રૂપિયાની બચત થશે. ખાનગી સ્કૂલોમાં બાળકોના વાલીઓને પુસ્તકો પાછળ 3 હજારથી લઇને 5 હજાર જેટલો ખર્ચો થતો હોય છે. શહેર-જિલ્લામાં અંદાજિત 350 જેટલી […]