ભારતીય વૈજ્ઞાનિકોને કોરોનાના વાયરસને આઈસોલેટ કરવામાં મળી સફળતા, 30 દિવસમાં જ કોરોનાને કાબૂ કરી લેવાનો કર્યો દાવો
ચીનનાં વુહાન શહેરથી ફેલાવવાનો શરૂ થયેલો કોરોના વાયરસ દરરોજ હજારો લોકોને પોતાના ભરડામાં લઇ રહ્યો છે. આ વાયરસથી સંક્રમિત થઈને મરનારાઓની સંખ્યા રોજ વધતી જઇ રહી છે. આવામાં દુનિયાભરનાં વૈજ્ઞાનિકો આ વાયરસનાં ખાત્મા માટે વેક્સિનની શોધમાં રાત-દિવસ એક કરી રહ્યા છે. આ દરમિયાન ભારતીય વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે. ભારત એવો પાંચમો દેશ બની ચુક્યો […]