કોરોના વાયરસ સામે લડવા બાબતે ભારતે અમેરિકા અને ચીનને પછાડ્યા, જે અમેરિકાએ ના કર્યું એ ભારતે કર્યું..
આખી દુનિયામાં કોરોના વાયરસના લીધે મૃતકોની સંખ્યા 6000થી વધુ થઇ ગઇ છે જ્યારે 1.55 લાખથી પણ વધુ લોકોમાં તેનું સંક્રમણ ફેલાઇ ગયું છે. ભારતમાં પણ સંક્રમણ 100નો આંકડો પાર કરી ગયું છે અને બે લોકોના મોત થયા છે. અહીં ધ્યાનમાં રાખવાની વાત એ છે કે ભારતની વસતી 135 કરોડથી પણ વધુ છે પરંતુ તેમ છતાંય […]