કોરોના વાયરસગ્રસ્ત દર્દીના ફેફસાની 3D ઈમેજ આવી સામે, તમે પણ જોઈને હચમચી જશો, જૂઓ વિડિયો
ચીનથી ઉદભવેલો કોરોના વાયરસ દુનિયાના 110થી પણ વધારે દેશોમાં ફેલાયો છે. 5000થી આસપાસ લોકોનો ભરખી ગયો છે અને દુનિયા આખીના અર્થતંત્રને કમરતોડ ફટકો માર્યો છે. ભારત જેવો સવા અબજની વસ્તી ધરાવતો દેશ પણ કોરોના વાયરસના પગલે દુનિયાથી અળગો થઈ ગયો છે. જે ઝડપે આ વાયરસ ફેલાઈ રહ્યો છે તેને લઈને દુનિયા આખીના નિષ્ણાંતો ચિંતિત છે. […]