Browsing Category

સમાચાર

ગુજરાતી જૈન પરિવાર કોરોનાને કારણે ઈરાનમાં ફસાયો, યુવકે કહ્યું- બધું નોનવેજ મળે, ભોજનનાં પૈસા નથી,…

કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વસમાં ડરનો માહોલ છે. અને ભારતે પણ વિદેશી લોકો માટે વિઝાબંધી કરી દીધી છે. તેવામાં ઈરાનમાં એક ગુજરાતી જૈન પરિવાર ફસાયો છે. જૈન પરિવારનાં એક યુવકે સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ કરીને પીએમ મોદી અને અમિત શાહ પાસે…
Read More...

38 વર્ષની ઉંમરમાં આ અભિનેત્રીનું હાર્ટ એટેકથી થયું નિધન, ફિલ્મ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું

ઉત્તરાખંડી ગીતો અને ફિલ્મોની જાણીતી અભિનેત્રી રીના રાવતને ગુરુવારે હાર્ટ એટેક આવવાથી આકસ્મિક નિધન થઇ ગયું છે. પુષ્પા છોરી… ગીત પર અભિનયનના દમ પર ઓળખવામાં આવતી રીના રાવતાનું નિધનની ખબરથી ઉત્તરાખંડ ફિલ્મ અને સંગીત જગતમાં શોકનો માહોલ જોવા મળી…
Read More...

કોરોના વાયરસથી દેશમાં બીજું મોત, દિલ્હીમાં 68 વર્ષની મહિલાનો ગયો જીવ, દીકરાથી માતાને લાગ્યો હતો ચેપ

કોરોના વાયરસનાં સંક્રમણથી દિલ્હીમાં પહેલું મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજધાની દિલ્હીનાં જનકપુરીમાં રહેનારી 68 વર્ષિય મહિલાનું કોરોના વાયરસનાં સંક્રમણથી મોત થયું છે. કોરોના વાયરસથી પીડિત મહિલાની સારવાર દિલ્હીની રામ મનોહર લોહિયા…
Read More...

બોયફ્રેન્ડ પર આંધળો વિશ્વાસ કરતી છોકરીઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો: બોયફ્રેન્ડે ન્યૂડ વિડીયો ફરતો કરી…

અમદાવાદમાં પાડોશમાં રહેતા છોકરાએ મિત્રતા કેળવી શારીરિક સંબંધ બાંધી તેનો વિડીયો ઉતારી લેતા 16 વર્ષની છોકરીને આપઘાત કરવાનો વારો આવ્યો છે. શહેરના છારાનગર વિસ્તારમાં બનેલી ઘટનામાં છોકરીની સાથે જ અભ્યાસ કરતા તેના મિત્રએ તેને એક મકાનમાં બોલાવીને…
Read More...

આખો દિવસ મોબાઈલમાં PUBG રમતા છોકરાએ ગુમાવ્યુ માનસિક સંતુલન, હાથ-પગ બાંધીને હોસ્પિટલ લઈ ગયા મા-બાપ

સ્માર્ટફોનના વધતા ઉપયોગથી યુવાનો સાથે ટીનેજર્સમાં પણ મોબાઈલ ગેમ રમવાની આદત વધી રહી છે. મોટાભાગના મા-બાપ બાળકના હાથમાં ફોન આપતા ડરે છે. વિડીયો ગેમ પાછળ બાળકો ગાંડપણની એવી હદ વટાવી રહ્યા છે કે ભણવાનું તો દૂર સમયસર ખાવાનું પણ ભાન નથી રાખતા.…
Read More...

કોરોના વાયરસથી ભારતમાં થયું પહેલું મોત, કર્ણાટકમાં 76 વર્ષના દર્દીનું મૃત્યુ થયું

કોરોના વાયરસના કહેરથી દેશ ઘેરાઈ રહ્યો છે. કોરોના વાયરસથી કર્ણાટકમાં એક વ્યક્તિનું મોત થયું છે. ભારતમાં કોરોના વાયરસને કારણે મૃત્યુ થવાનો આ પહેલો મામલો છે. આ મોત કર્ણાટકના કલબુર્ગીમાં થઈ છે. મૃતકની ઉંમર 76 વર્ષની હતી. દર્દી સાઉદી અરબથી પરત…
Read More...

પત્ની પરીક્ષા આપી શકે એ માટે પતિ નાની દીકરી સાથે 80 કિમીનું અંતર કાપી આવે છે અમદાવાદ, અહીં પતિ…

વડોદરાના રણોલીમાં પોસ્ટ માસ્ટર હાર્દિક સોલંકી પત્ની પાયલને બીએના પાંચમા સેમિસ્ટરની પરીક્ષા આપી શકે તે માટે પાંચ મહિનાની દીકરીને લઈ 80 કિલોમીટરનું અંતર કાપી અમદાવાદ પરીક્ષા આપવા આવે છે. જ્યાં પત્ની પરીક્ષા આપે છે અને પતિ દીકરીને બહાર પારણે…
Read More...

કોરોનાથી સાવચેતીના ભાગ રૂપે વિશ્વના નેતાઓએ અભિવાદન માટે ભારતીય પરંપરાથી ‘નમસ્તે’ કરવાનો…

ચીનથી શરૂ થયેલો કોરોના વાઈરસ વિશ્વના આશરે 114 દેશમાં ફેલાઈ ગયો છે ત્યારે આ વાઈરસનો ડર એટલો વ્યાપક છે કે લોકો હાથ જોડીને અભિવાદન કરવાની ભારતીય પરંપરા અપનાવી રહ્યા છે. કોરોના વાઈરસના સંક્રમણને જોતા જાગૃતિ ફેલાવવા માટે વિશ્વભરના નેતાઓ હવે હાથ…
Read More...

રાજકોટમાં રેવન્યુ શાખાના નાયબ મામલતદારે 20 હજારની લાંચ માંગ્યાની યુવકે ટ્વિટ કરીને મુખ્યમંત્રીને…

રાજકોટ તાલુકાના રામપર(સૂર્યા) ગામના રહીશે લાંચ મંગાતા હોવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે. અરજદારે મુખ્યમંત્રીને ટ્વિટર મારફતે ફરિયાદ કરીને જમીનની નોંધના બદલામાં રૂપિયા ન અપાતા નોંધ નામંજૂર કરી હોવાના આક્ષેપ કરીને આત્મવિલોપનની…
Read More...

સુરતમાં કતારગામની ગેંગરેપ પીડિતાના પિતાનું આરોપીઓના હુમલામાં મોત, સ્મશાનયાત્રામાં સ્વયંભૂ રીતે જ…

કતારગામમાં 6 મહિના પહેલા 16 વર્ષની કિશોરી પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો. ગેંગરેપ ગુજારનારાઓ પૈકીનો એક આરોપી જય ખોખરિયાએ બાદમાં પણ કિશોરીની છેડતી કરતા કિશોરીના પિતા અને ભાઈ જયને ઠપકો આપવા જતા જય અને તેના ભાઈ અને સાગરિતોએ કિશોરીના પિતા અને…
Read More...