Browsing category

સમાચાર

ખબરદાર! હવે માસ્ક વગર ઘરની બહાર નીકળશો તો પોલીસ દંડ વસૂલશે, રાજ્ય સરકારે નિયમો બદલ્યા

રાજ્યમાં (Gujarat)માં કોરોના (coronavirus) સંક્રમણ (Infection) ફેલાતું અટકાવવા નાગરિકો માટે ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક (Mask) પહેરવું અને માસ્કનો ઉપયોગ રાજ્ય સરકારે (Government of gujarat) ફરજિયાત બનાવેલો છે. માસ્ક ન પહેરનારા વ્યક્તિઓ પાસેથી કાયદાકીય રીતે નિયમાનુસાર દંડ વસૂલ કરવાની સત્તા હવેથી જિલ્લા કલેકટર કે મ્યુનિસિપલ કમિશનર ને બદલે પોલીસ કમિશનર તેમજ જિલ્લા પોલીસ વડા ને […]

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ગળો ફાંસો ખાઈ આત્મહત્યા કરી

બોલિવૂડ જગતને રવિવારે સૌથી મોટો આંચકો લાગ્યો છે. બોલિવૂડનાં એક્ટર સુશાંત સિંહ રાજપૂતે સુસાઈડ કરી લીધું. અત્યાર સુધી સુશાંતે કેમ આત્મહત્યા કરી તેનું કારણ સામે આવ્યું નથી. મુંબઈ પોલીસ તપાસ હાથ ધરવા માટે ઘરે પહોંચી છે. અહેવાલ અનુસાર સુશાંતનાં નોકરે પોલીસને ફોન કરીને માહિતી આપી હતી. સુશાંત સિંહ રાજપુતે એમ એસ ધોની, છિછોરે, કેદારનાથ સહિતની […]

વર્ષોથી પોતાને લેડી ડોન ગણાવતી રાજકોટની સોનુ ડાંગરને અમરેલી પોલીસે ધોળા દિવસે તારા દેખાડી દીધા

રાજકોટની લેડી ડોન સોનુ ડાંગરને અમરેલી એસપી નિર્લિપ્ત રાય સાથે દુશ્મની લેવી ભારે પડી ગઈ છે. વર્ષોથી પોતાને લેડી ડોન ગણાવતી સોનુને અમરેલી પોલીસે ધોળા દિવસે તારા દેખાડી દીધા છે. અમરેલી જિલ્લા પોલીસ વડા અને મહિલા PSIને ખુલ્લી ધમકી આપતાં અમરેલી પોલીસ વડા નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ GCTOC (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ) […]

કોરોનાની મહામારીમાં પણ ન ભુલાઈ મિત્રતા, મિત્રની માતાને કોરોના થતાં PPE કીટ પહેરી 12 દિવસ મિત્રના ઘરે પહોંચાડ્યું ટિફિન

કોરોનાની મહામારીએ ‘પહેલો સગો પાડોશી’ કહેવતને બદલી નાખી છે. પરંતુ કોટ વિસ્તારમાં આવેલા દરિયાપુરની પોળમાં રહેતા વિજય ડાભીએ કોરોનાની મહામારીમાં મિત્રની મદદે ઉભા રહી સાચી મિત્રતા નિભાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિજયે મિત્ર પ્રતિક પ્રજાપતિની માતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમનું ઘર ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યું હતું. માતાને કોરોના થતાં સાંભળીને જ પિતાનું અચાનક […]

ભારતીય મૂળની અનમોલ નારંગ બની US મિલિટ્રી એકેડમીમાંથી ગ્રેજ્યુએટ થનાર પ્રથમ શીખ મહિલા, સેકન્ડ લેફ્ટનેન્ટનું પદ સંભાળશે

23 વર્ષની ભારતીય મૂળની સેકંડ લેફ્ટેનન્ટ અનમોલ નારંગ યૂએસ મિલિટરી એકેડમીમાંથી ગ્રેજ્યુએટ થનારી પહેલી શીખ મહિલા બનશે. તેણે વેસ્ટ પોઈન્ટ મિલિટરી એકેડેમીમાંથી ન્યૂક્લિયર એન્જિનિયરિંગમાં ચાર વર્ષનો ડિગ્રી કોર્સ પૂરો કર્યો છે. મહત્વનું છે કે, શનિવારે યૂએસ મિલિટરી એકેડેમીની ગ્રેજ્યુએશન સેરેમની થશે અને કેડેટ્સને સર્ટિફિકેટ આપવામાં આવશે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે […]

શાળાના આચાર્ય હોદ્દા કે મોભાને ધ્યાનમાં ન લેતા વિદ્યાર્થીઓના ઘરે ઘરે લારીની મદદથી પુસ્તકો પહોંચાડીને શિક્ષક તરીકેની ફરજ પુરી કરી રહ્યાં છે

ચાંદોદ. જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ વિભાગ તાબા ની ચાંદોદ પંથકની 13 શાળાના ગ્રુપાચાર્ય દેવેન્દ્રભાઈ મનુભાઈ નાયક પોતાની ફરજ નિષ્ઠા બચાવવા અને શિક્ષણથી બાળકો વંચિત ન રહી જાય તે માટે વિદ્યાર્થીઓ માટે આવેલા પુસ્તકોને વિદ્યાર્થીઓના ઘરે-ઘરે પહોંચાડવા લારી ના માધ્યમથી પુસ્તકો પહોંચાડવાનું પ્રશંસનીય કામ કરી શિક્ષણથી વિદ્યાર્થીઓમાં વંચિત ન રહી જાય તે માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું […]

પતરાના મકાનમાં રહેતો વલસાડનો અરમાન રાઠોડ ડાન્સના હુનરથી રાતોરાત સેલિબ્રિટી બની ગયો, 40 લાખ ફોલોઅર્સ થયા, અનેક રિયાલિટી શૉની આવી છે ઑફર

કંઈક કરી છૂટવાની ધગશ સાથે મહેનત કરી રહેલા ગુજરાતના વલસાડ ખાતે રહેતો અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતો યુવાન ટિકટોકને કારણે ચર્ચામાં વ્યો છે. આ યુવાને એવો તો અદભૂત ડાન્સ કરે છે કે બિલિવૂડના અનેક સેલેબ્સ તેના દિવાના થઈ ગયા છે. એટલું જ નહીં લઘરવઘર લાગતા આ યુવાનને રિયાલિટી શૉ માટે અનેક ઑફર પણ આવી […]

સુરતમાં સ્કૂલોએ ઓનલાઇન શિક્ષણ શરૂ કરતા જ ફીના ઉઘરાણા શરૂ કર્યાં, વાલીઓનો વિરોધ

લૉકડાઉન (Lockdown)ને લઈ સુરત શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ (Online Eduction) આપવામાં આવી રહ્યું છે. જોકે, આ મામલે શહેરની એક શાળા (Schools)માં વિરોધ ઊભો થયો છે. પુણા કુંભારીયા કેનાલ રોડ પર વલથાણ નજીક આવેલી યૂરો સ્કૂલમાં વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે. રિઝલ્ટ (Exam Results) અને લિવિંગ સર્ટિફિકેટ (School Leaving Certificate)લેવા માટે ગયેલા વાલીઓ પાસેથી ફીની […]

હાથ પર ચુંબન કરીને મોટી-મોટી બીમારીઓ મટાડવાનો દાવો કરનાર અસલમ બાબાનું કોરોનાથી મોત, મરતાં-મરતાં કેટલાંયને આપતો ગયો કોરોના

મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં ઝાડૂ-ફૂંક મારનાર એક બાબાનું કોરોનાથી મોત થયું છે. હાથ ચૂમીને સારવાર કરનાર બાબા પોતે તો કોરોનાથી મરી ગયો અને 23 લોકોને ચેપ લગાડતો ગયો. ત્યારબાદ રતલામ હડકંપ મચી ગયો છે. અસલમ બાબાની ખ્યાતિ માત્ર રતલામ શહેરમાં જ નહોતી પરંતુ આસપાસના વિસ્તારમાંથી પણ તેમની પાસે અંધશ્રદ્ધાના ચક્કરમાં સારવાર કરાવા લોકો આવતા હતા. બાબા […]

અમદાવાદ એરપોર્ટ પર કામ કરતી યુવતીનું કોરોનાથી કરૂણ મોત, રિપોર્ટ પોઝિટિવ આવતા 2 કલાકમાં મોતને ભેટતા સામે આવી ચોંકાવનારી વિગતો

હાલ રાજ્યમાં કોરોના વાયરસનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સેવા કરતા કોરોના વોરિયર્સ પણ ધીમે ધીમે સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર કામ કરતી એક મહિલાનું કોરોનાથી કરૂણ મોત થયું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર કામ કરતી મહિલા મૂળ મોડાસાના લિંભોઈની વતની છે. જેનો કોરોનાનો રિપોર્ટ […]