અમદાવાદ સિવિલની બેદરકારી, ‘દર્દીને યોગ્ય સમયે વેન્ટિલેટર ન આપતા અમારા સ્વજને જીવ ગુમાવ્યો’
અમદાવાદ સિવિલ હોસ્પિટલ હર હમેશાં માટે કોઇના કોઇ વિવાદના સપડાતી હોય છે. કોરોના દર્દીઓના સારવાર મુદ્દો હોય કે અન્ય કોઇ મુદ્દે હમેશાં કોઇ વિવાદ થતો રહે છે. કોરોના દર્દીઓ બહાર કલાકો સુધી રઝળવું પડતું હોય કે, પછી દર્દીઓના મોત બાદ પણ કોલ સેન્ટરમાંથી ફોન આવે છે તમારા દર્દીઓ સાજા છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી […]