કોરોનાને ભગાડવા સુરતના વેપારીની અનોખી માનતા, નદીને ઠંડી કરવા રોજ ફેંકે છે 500 કિલો બરફ..!!
કોરોના વાયરસથી આખું વિશ્વ ત્રાહીમામ પોકારી ઉઠ્યું છે, લોકો સંક્રમણથી બચવા માટે જાણે તેટલા ઉપાયો કરે છે. તો ઘણી જગ્યાએ આપણે અંધશ્રદ્ધાના કિસ્સાઓ પણ જોવા મળ્યા છે. ત્યારે સુરતમાંથી અંધ વિશ્વાસનો એક એવી ઘટના સામે આવી છે. જેણે સાંભળીને કદાચ કોઈને પણ નવાઈ લાગે. આ કિસ્સો જાણીને તમામના મનમાં એક સવાલ ઉભો થાય છે કે […]