અનોખો કિસ્સો: MDની વિદ્યાર્થિનીએ માત્ર આયુર્વેદિક દવાથી કોરોનાને મ્હાત આપી, આ સીવાય જેમણે ઉકાળા પીધા તેમને લાભ થયાના એકથી વધુ કિસ્સા જોવા મળે છે
કોરોનાની કોઈ રસી જ નહીં હોવાના કારણે હાલમાં કોવિડ પોઝિટિવ દર્દીઓને એલોપથીની જીવન રક્ષક દવાના ડોઝ આપીને સાજા કરવામાં આવે છે. જેમની રોગ પ્રતિકારક શક્તિ સારી તેઓ ઝડપથી સાજા થાય છે. પરંતુ અખંડાનંદ આયુર્વેદ કોલેજની એમ.ડી.ની એક વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ થયા બાદ માત્ર આયુર્વેદ દવા લીધી હતી. રિપોર્ટ આવ્યો ત્યાં સુધીના ત્રણ દિવસમાં તો તેનામાંથી […]