Browsing category

સમાચાર

માતા-પિતા સાવધાન! રાજકોટમાં ઓનલાઈન લેશન ગમતુ ન હોવાથી ધો.8ની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા

કોરોના વાયરસની (coronavirus) મહામારીના કારણે હાલ લોકડાઉન (lockdown) ચાલી રહ્યું છે. જોકે લોકડાઉન 5 માં અનલોક વન (Unlock one) આપવામાં આવ્યું છે. જેમાં શાળા, કોલેજ, ટ્યુશન કલાસ સહિતને મંજૂરી આપવામાં આવી નથી. રાજ્યની ઘણી શાળાઓ હાલ ઓનલાઈન શિક્ષણ (Online Education) આપવામાં આવી રહ્યું છે. આવા સમયે રાજકોટમાં એક કરુણ બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરના […]

પતંજલિએ કોરોનાના ઈલાજ માટે પહેલી આયુર્વેદિક દવા લોન્ચ કરી, ટ્રાયલમાં 7 દિવસમાં 100% દર્દીઓ સાજા થયાનો બાબા રામદેવનો દાવો

યોગ ગુરુ રામદેવે મંગળવારે આયુર્વેદિક દવાથી કોરોનાની સારવાર કરવાનો દાવો કર્યો છે. આ માટે, ત્રણ દવાઓ કોરોનિલ, શ્વસારી અને અણુ તેલ લોન્ચ કરવામાં આવી છે. તેનું નિર્માણ પતંજલિ યોગપીઠ દ્વારા કરવામાં આવ્યું છે. રામદેવે કહ્યું કે, પતંજલિએ ગિલોય, અશ્વગંધા જેવા ઔષધિઓમાંથી કોરોનાની સંશોધન આધારિત દવા તૈયાર કરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણની વચ્ચે ભારતીય સૈનિકોએ કેવી બહાદુરી બતાવી તેનું ઉદાહરણ આવ્યું સામે, સીમા પાર જઈને ભારતીય સૈનિકોએ લીધો બદલો

ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણની વચ્ચે ભારતીય સૈનિકોએ કેવી તાકાત બતાવી તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે લડાઈની વચ્ચે બહાદુર શીખ સૈનિકો ચીનનાં એક ઑફિસરને ઉઠાવીને લઇને આવ્યા હતા. ત્યારબાદ જ્યારે ચીને ભારતનાં 10 જવાન છોડ્યા ત્યારે ચીનનાં આ ઑફિસરને પણ છોડી દેવામાં આવ્યો હતો. આ ઘટના 15 જૂનની રાતની છે. […]

ગુજરાતી યુવતીએ અમેરિકામાં વગાડ્યો ડંકો, US આર્મીમાં કેપ્ટન તરીકે મળ્યું પ્રમોશન

વિશ્વનો કોઈ એવો દેશ બાકી હશે જ્યાં તમને ગુજરાતીઓ જોવા ન મળે. અને ગુજરાતીઓની ખાસિયત એ છે કે, તે જ્યાં જાય ત્યાં તેઓ પોતાનો ડંકો જરૂર વગાડે છે. આવો જ એક ગુજરાતી ગૌરવનો કિસ્સો અમેરિકામાં સામે આવ્યો છે. ગુજરાતી મૂળની ફિઝિશિયન સૈનિકા શાહને US આર્મીમાં કેપ્ટન તરીકે પ્રમોશન મળ્યું છે. જે બાદ હવે તેણે આર્મી […]

સરહદ પર ભારતીય સેનાની આકરી કાર્યવાહી, ભારતીય સુરક્ષાદળોએ પાકિસ્તાનનાં 17 સૈનિકોને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર છેલ્લા ઘણા દિવસોથી પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલી ફાયરિંગનો જવાબ ભારતીય સુરક્ષાદળો જડબાતોડ રીતે આપી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ભારતીય સુરક્ષાદળોએ સોમવારનાં બે પાકિસ્તાની સૈનિકોને માર્યા હતા, જ્યારે છેલ્લા 3 દિવસમાં પાકિસ્તાનનાં 17 સૈનિકો ઠાર કર્યા છે. આ દરમિયાન પાકિસ્તાની સેનાની અનેક ફૉરવર્ડ પોસ્ટને પણ નુકસાન થયું છે. લેટેસ્ટ ન્યૂઝ […]

અમદાવાદના ડોક્ટરે ચીનની પ્રોડક્ટને કરી બોયકોટ, ચીનના 9.50 લાખના મશીનનો ઓર્ડર રદ કરી કોરિયાથી 10.50 લાખનું સોનોગ્રાફી મશીન ખરીદ્યું

ચીને આપણા દેશની સરહદ પર 20 ભારતીય જવાનોને શહીદ કર્યા બાદ ભારતીયોના મનમાં ચાઇના પ્રત્યે વિરોધ ઉદભવ્યો છે. તેવામાં હવે લોકો ચાઇનાની પ્રોડક્ટનો બહિષ્કાર કરવા લાગ્યા છે. ત્યારે અમદાવાદના ડોકટરે ચાઇનાની પ્રોડક્ટનો બોયકોટ કરવાની શરૂઆત કરી છે. સોનોગ્રાફી મશીનનો ચીનનો ઓર્ડર કેન્સલ કરીને સાઉથ કોરિયામાંથી અમદાવાદી ડોક્ટરે ખરીદયું છે. ચીનમાંથી 9.50 લાખની વસ્તુ સાઉથ કોરિયામાંથી […]

રાજકોટમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો: પુત્રવધુ છરીથી સાસુ-સસરાને મારવા દોડી તો પૌત્રએ દાદા-દાદીને ધક્કા મારી રોડ પર પછાડ્યાં

રાજકોટ શહેરના મનહર પ્લોટમાં આવેલા ગલાલ કૃપા નામના મકાનમાં રહેતા જયરામભાઇ ખોડાભાઇ સગપરિયા (ઉ.વ.92) સોમવારે સવારે 11 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે મકાનના ઉપરના ભાગે રહેતા તેમના પુત્રવધૂ ભાવના કૈલાસ સગપરિયાએ લોખંડનો ભંગાર વેચી દેતા, સસરા જયરામભાઇએ ભંગાર શા માટે વેચ્યો તેમ પૂછતાં જ માહોલ બગડ્યો હતો. ભાવના અને તેના પુત્ર શુભમે સંસ્કારને બાજુ પર […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 563 નવા કેસ નોંધાયા, 21ના મોત સાથે મૃત્યુઆંક 1685, કુલ કેસ 27,880

ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસ 500થી વધુ નોંધાઇ રહ્યા છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે. તો આજે પણ સૌથી વધુ અમદાવાદમાં રાજ્યના વધુ કેસ નોંધાયા હતા, ત્યારબાદ સુરતમાં ધીમે-ધીમે કોરોના વાયરસના કેસમાં વધારો નોંધાઇ રહ્યો હતો. આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય […]

ઓરડા બહાર દૂધ પીતુ બાળક મુકીને માતા-પિતાએ રુમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, કારણ જાણી હચમચી જશો

ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી એક દિલ હચમચી જાય એવી ઘટના સામે આવી છે. કાનપુરના બિધનું વિસ્તારમાં રહેતા એક યુવાનની લોકડાઉનમાં નોકરી જતી રહી. પરિણામે ભૂખા રહેવાની સ્થિતિ સામે આવી. આર્થિક કટોકટીને કારણે પારિવારક તકરાર ત્યાં સુધી વધી ગઈ કે, યુવકે શનિવારે એક રૂમમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. થોડા સમય બાદ યુવકની પત્ની પણ ફાંસી […]

ઓનલાઈન એજ્યુકેશન અંગે ગુજરાત હાઈકોર્ટેનો સરકારને વેધક સવાલ, ઓનલાઈન શિક્ષણથી બાળકોની આંખો બગડશે એનું શું? આ અંગે સરકારની નીતિ શું છે?

ઓનલાઈન અભ્યાસ અંગે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારનો જવાબ માંગ્યો છે. ચીફ જસ્ટીસ વિક્રમનાથની ખંડપીઠે શુક્રવારે આ અંગેની એક અરજીની સુનાવણીમાં કહ્યું કે લાંબા ગાળાના ઓનલાઈન અભ્યાસ બાળકોની આંખો બગડી શકે છે. આ અંગે સરકારની નીતિ શું છે? લાંબા ગાળાના ઓનલાઈન અભ્યાસથી બાળકોની આંખો બગડી શકે છે ચીફ જસ્ટીસ વિક્રમનાથની ખંડપીઠ PIL પર સુનાવણી કરી હતી […]