દિલ્હી AIIMSના સંશોધકોનો દાવો- હોસ્પિટલમાં દાખલ કરતી વખતે માત્ર 11.1 ટકા દર્દીઓને તાવ હતો, જણાવી 5 ખાસ બાબતો
જો માત્ર તાવને કોવિડ-19નું મુખ્ય લક્ષણ માનવામાં આવે તો કોરોનાના ઘણા કેસો ચૂકી જઈશું. આ દાવો ભારતીય સંશોધકોએ AIIMS દિલ્હીમાં 144 કોરોના પીડિતો પર રિસર્ચ બાદ કર્યો છે. ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, આ રિસર્ચ 20 માર્ચથી 15 એપ્રિલની વચ્ચે કરવામાં આવ્યું હતું. તેમાં 93 ટકા પુરુષો સામેલ હતા. લેટેસ્ટ ન્યૂઝ […]