અમદાવાદમાં SG હાઈવે પાસે નોકરી પરથી ઘરે જઈ રહેલા પ્રમોદ પટેલની તિક્ષ્ણ હથિયારોથી ક્રૂરતા પૂર્વક હત્યા
અમદાવાદમાં એસ.જી હાઇવે પાસે ક્રૂરતા પૂર્વક હત્યા કરેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી ગઇ. નોકરી પર થી પરત ઘરે જતા વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ધા ઝીંકીં હત્યા કરી દેવામાં આવી છે. સરખેજ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. એસ.જી હાઇવે પાસે અંદાજ પાર્ટી પ્લોટથી મહોમદપુરા ગામ જવાના રસ્તે 43 વર્ષીય […]