ન્યૂયોર્કના ભારતીય મૂળના દંપતીની અનોખી દાસ્તાન, ‘તને એકલી નહીં જવા દઉં, હું પણ સાથે જ આવીશ’, પતિએ પત્નીના અવસાન પછી દેહ છોડ્યો
ન્યૂયોર્કના પોપ્યુલર ફેસબુક પેજ હ્યુમન્સ ઓફ ન્યૂયોર્કમાં એક દીકરીએ માતા-પિતાની લવસ્ટોરી શેર કરી હતી. દીકરીએ જે દાસ્તાન સંભળાવી એ પ્રમાણે બન્ને વચ્ચે એટલો પ્રેમ હતો કે બીમાર પત્નીનું નિધન થયું એ પછી પતિએ પણ વિરહમાં પ્રાણ છોડી દીધા હતા. ફેસબુક પેજ હ્યુમન્સ ઓફ ન્યૂયોર્કમાં શેર કરાયેલી સ્ટોરી પ્રમાણે ન્યૂયોર્કમાં રહેતા એક ભારતીય મૂળના દંપતી વચ્ચે […]