ચોરોને પકડતી પોલીસ જ બની ‘ચોર’, અમરેલીમાં SPની ટીમે 12 પોલીસકર્મીને વીજચોરી કરતા ઝડપી લીધા
અમરેલી SP નિર્લિપ્ત રાયની ટીમે પોલીસ ક્વાર્ટરમાં ચેકીંગ હાથ ધરતા પોલીસ આવાસના 12 જેટલા પોલીસકર્મી વીજચોરી કરતા ઝડપાયા હતા. ઝડપાયેલા 12 પોલીસકર્મીને ક્વાર્ટર છોડવા SP નિર્લિપ્ત રાયે આદેશ કર્યો છે. જેથી પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે. 12 પોલીસ કર્મચારીઓમાં પાંચ મહિલા કર્મચારીઓ વીજ ચોરી કરતા ઝડપાઈ છે. આ તમામને ક્વાર્ટર છોડવા SPએ આદેશ કર્યો […]