રાજકોટમાં શરમજનક ઘટના આવી સામે! ‘તું શરીર સંબંધ બાંધવા નહિ દે તો…’, એમ કહીને નરાધમે ધો.12ની વિદ્યાર્થિનીનો દેહ ત્રણ ત્રણવાર પિંખ્યો
રાજકોટ શહેરમાં વધુ એક યુવતી ત્રણ ત્રણ વખત હવસનો શિકાર બની હોવાનું સામે આવ્યું છે. જ્યારે સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ (University police) દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક સગીરાનો (minor girl molestation) ત્રણ ત્રણ વખત દેહ પિંખવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી […]