સુરતમાં ‘લીડર’ બનવા માંગતા યુવાન પર ખુલ્લી તલવારથી હુમલો: સોનુ, ભુરિયો અને છોટુ તલવાર લઈને તૂટી પડ્યાં, બનાવ સીસીટીવીમાં કેદ
સુરતમાં બે દિવસ પહેલા એક યુવાન પર જીવલેણ હુમલો (Attack) કરવામાં આવ્યો હતો. આ બનાવના સીસીટીવી (CCTV) સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે યુવક પર તલવારથી જીવલેણ હુમલો (Attack with sword) કરવામાં આવ્યો હતો. યુવક પર જૂની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હૉસ્પિટલ (Hospital)માં ખસેડવામાં […]