Browsing category

સમાચાર

શાળાઓને લઈને સરકારનો મોટો નિર્ણય, 18 ફેબ્રુઆરીથી શરૂ થશે ધો. 6-8ની શાળાઓ

રાજ્યમાં કોરોના મહામારીની આફત ઓછી થતાં જ ગુજરાતમાં એક બાદ એક શાળા અને કોલેજો શરૂ કરવામાં આવી રહી છે. રાજ્યમાં અગાઉ પ્રથમ વર્ષ કોલેજ તેમજ ધોરણ 9થી 12નાં શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે. અને હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, હવે ધોરણ 6થી 8ની (Std 6-8 Schools) શાળાઓ પણ 18 ફેબ્રુઆરીએથી […]

સુરતમાં મહિલા છેડતીનો વધુ એક કિસ્સો આવ્યો સામે: ‘ફેક્ટરી માલિકે હાથ ખેંચી …. અડપલા કર્યા’, પરિણીત મહિલાએ બચકા ભરી આબરૂ બચાવી

સુરત શહેરમાં મહિલા છેડતીની સતત ફરિયાદો સામે આવી રહી છે, ત્યારે સુરતના પુણા વિસ્તારમાં કુર્તી બનાવતી ફેકટરીના માલિકે ફેકટરીમાં કામ કરતી મહિલાની શારીરિક છેડતી કરવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો, પોલીસે મહિલાની ફરિયાદ લઇને વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં સતત મહિલા અત્યાચારની ફરિયાદો પોલીસ સમક્ષ આવી રહી છે, તેમાં પણ દુષ્કર્મ સાથે શારીરિક છેડતી અને […]

અમદાવાદમાં નકલી પોલીસનો વધુ એક કિસ્સો આવ્યો સામે: ‘પતાવવા માટે 5 લાખ રૂપિયા આપવા પડશે,’ લવરમૂછિયાઓને ક્રાઇમ બ્રાંચ તરીકેની ઓળખ આપવી ભારે પડી

છેલ્લા કેટલાક સમયથી બનાવટી પોલીસ (Fake Police) બનીને તોડ-પાણી કરતા લોકોનો જાણે કે રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. દિવસેને દિવસે પોલીસની ઓળખ આપીને રૂપિયા પડાવ્યા હોય તેવા અનેક બનાવો સામે આવી રહ્યા છે. શહેરના વાડજ વિસ્તાર (Vadaj area)માં વધુ આવો એક બનાવ સામે આવ્યો છે. જેમાં બે લવરમૂછિયાએ સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ ભરીને […]

વડોદરાના બાપુ ઉર્ફે ભુવાએ કહ્યું ‘નકલી નોટો તાંત્રિક વિધિ બાદ અસલી થશે,’ અમદાવાદમાં બે હજારની નકલી નોટો સાથે બેની ધરપકડ

અમદાવાદ શહેરમાં નકલી નોટો (Fake currency notes) વટાવવા જતાં બે શખ્સની સરખેજ પોલીસે (Sarkhej Police) ઉજાલા સર્કલ નજીકથી ધરપકડ કરી હતી. બંને આરોપીઓ પાસેથી રૂ. બે હજારની કુલ 367 નકલી નોટો મળી આવી હતી. નકલી નોટો વડોદરાના હરણી વિસ્તારમાં રહેતા બાપુ ઉર્ફે ભુવા પાસેથી લાવ્યા હતા. આ ભુવાએ આ નકલી નોટો સાથે મોકલી તાંત્રિક વિધિ […]

ભરૂચમાં અકસ્માતના દિલધડક દ્રશ્યો સીસીટીવીમાં કેદ, ઇકો કાર સાથે ટક્કર બાદ વિદ્યાર્થી હવામાં ફંગોળાયો

ભરૂચ શહેરમાં અકસ્માતનો એક બનાવ સીસીટીવી (Bharuch accident CCTV)માં કેદ થયો છે. આ અકસ્માત (Accident)ને જોઈને એક વખત તો ખરેખર ધ્રુજી જવાય. જેમાં એક વિદ્યાર્થી કારની ટક્કર બાદ હવામાં ફંગોળાય છે અને નીચે પડે છે. ભરુચના સેવાશ્રમ રોડ પર આવેલા સ્ટેચ્યૂ પાર્ક નજીક આ અકસ્માત બન્યો હતો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બાઈક અને ઇકો […]

સુરત : ‘જે બાળક માટે રૂમ બની રહ્યો હતો ત્યાં જ તેનું મોત’, રૂમ જોવા જતાં 12 વર્ષના એકના એક પુત્રનું કરંટ લાગવાથી મોત 

સુરત શહેરમાં એક માસૂમ બાળકનું હાઈટેન્શન લાઈનના કરંટથી કરૂણ મોત નિપજ્યાના સમાચારથી સચિન વિસ્તારના પાલી ગામમાં ચકચાર મચી ગઈ છે. 12 વર્ષનો બાળક પોતાના માટે નવા બની રહેલા રૂમમાં જ કરંટ લાગવાથી મોતને ભેટ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના સચીન પાલી ગામમાં રહેતા જય પ્રકાશ જે કરિયાણા સ્ટોર ચલાવે છે. તેમનું ગામમાં જ ત્રણ માળનું […]

માતાની દર્દભરી કહાની! 5 માસની પુત્રીને ખોળામાં રાખી મહિલા કંડક્ટર ટિકિટ કાપે છે, 165 KMની મુસાફરી કરવી તેની મજબૂરી છે

સામાન્ય રીતે બસોમાં પુરુષોને ટિકિટ કાપતા જોયા હશે પરંતુ ઉત્તર પ્રદેશના (Uttar pradesh) ગોરખપુરમાં એક મહિલા (female conductor) રોડવેજની બસમાં કન્ડક્ટર છે. પરંતુ આ સમયે તે પોતાની પાંચ મહિનાની બાળકીને લઈને રોજ 165 કિલોમિટરની સફર કરે છે. કારણ ઉચ્ચ અધિકારીઓએ ચાઈલ્ડ કેર લીવની અરજી (CCL) નકારી કાઢી હતી. યાત્રીઓને દયા આવે છે પરંતુ અધિકારીઓને નહીં […]

પ્રાથમિક શાળાઓ માર્ચમાં શરૂ થશે, ઉનાળાનું વેકેશન ટૂંકું રહેશે, નવું શૈક્ષણિક સત્ર પણ વહેલું શરૂ થશે, નવું એકેડેમિક કેલેન્ડર બની રહ્યું છે

રાજ્યમાં કોરોનાના કેસ કાબૂમાં આવ્યા બાદથી ક્રમશ: સ્કૂલોમાં અભ્યાસ શરુ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કોલેજો ઉપરાંત ધોરણ 10, 12, અને ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓની સ્કૂલો શરુ થઈ ગઈ છે, ત્યારે હવે અન્ય પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓ માટે પણ અભ્યાસ 1 માર્ચની આસપાસ શરૂ કરવા વિચારણા શરુ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં ઉનાળુ વેકેશન […]

દિલ્હીમાં 24 વર્ષના રિંકુ શર્માની રામ મંદિરના કારણે વિધર્મીઓએ કરી હત્યા! પરિવારના આરોપ- જય શ્રીરામ બોલવા મુદ્દે હત્યા કરવામાં આવી, પોલીસે કહ્યું- આ સાંપ્રદાયિક મામલો નથી

દિલ્હી (Delhi)ના મંગોલપુરી વિસ્તારમાં અંદાજે અડધો ડઝન હુમલાખોરોએ એક યુવકની હત્યા કરી દીધી. હત્યા કરવાનું કારણ એક કાર્યક્રમમાં થયેલ વિવાદ બતાવામાં આવી રહ્યું છે. મૃતકની ઓળખ 25 વર્ષી રિંકૂ શર્મા (Rinku Sharma) તરીકે કરવામાં આવી છે. ભાજપ (BJP) અને વિશ્વ હિંદુ પરિષદ (VHP)નો આરોપ છે કે, રામ મંદિર (Ram Mandir) નિર્માણ માટે નિધિ એકત્રીકરણ અભિયાન […]

અમદાવાદની માથાભારે પત્ની: ફરિયાદી પતિએ જણાવ્યું કે પત્ની જમવાનું નથી આપતી, ગંદી ગાળો આપી માર મારે છે!

અત્યારસુધીમાં તમે ઘર કંકાસ (Domestic violence)ના અનેક કિસ્સા સાંભળ્યા હશે. જેમાં મોટાભાગે પતિ (Husband)એ પત્ની પર અત્યાચાર ગુજાર્યો હોવાનો આરોપ હોય છે. જોકે, શહેરના નવરંગપુરામાં એક પત્ની (Wife) માથાભારે બનીને પતિ પર અત્યાચાર ગુજારતી હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદી વ્યક્તિએ વર્ષ 2011માં મહેસાણાની એક મહિલા સાથે પરિવારની સંમતિ વગર લગ્ન (Marriage) કર્યા હતા. […]