Browsing Category

સમાચાર

અમદાવાદમાં નકલી પોલીસનો વધુ એક કિસ્સો આવ્યો સામે: ‘પતાવવા માટે 5 લાખ રૂપિયા આપવા પડશે,’…

છેલ્લા કેટલાક સમયથી બનાવટી પોલીસ (Fake Police) બનીને તોડ-પાણી કરતા લોકોનો જાણે કે રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. દિવસેને દિવસે પોલીસની ઓળખ આપીને રૂપિયા પડાવ્યા હોય તેવા અનેક બનાવો સામે આવી રહ્યા છે. શહેરના વાડજ વિસ્તાર (Vadaj area)માં…
Read More...

વડોદરાના બાપુ ઉર્ફે ભુવાએ કહ્યું ‘નકલી નોટો તાંત્રિક વિધિ બાદ અસલી થશે,’ અમદાવાદમાં બે…

અમદાવાદ શહેરમાં નકલી નોટો (Fake currency notes) વટાવવા જતાં બે શખ્સની સરખેજ પોલીસે (Sarkhej Police) ઉજાલા સર્કલ નજીકથી ધરપકડ કરી હતી. બંને આરોપીઓ પાસેથી રૂ. બે હજારની કુલ 367 નકલી નોટો મળી આવી હતી. નકલી નોટો વડોદરાના હરણી વિસ્તારમાં રહેતા…
Read More...

ભરૂચમાં અકસ્માતના દિલધડક દ્રશ્યો સીસીટીવીમાં કેદ, ઇકો કાર સાથે ટક્કર બાદ વિદ્યાર્થી હવામાં ફંગોળાયો

ભરૂચ શહેરમાં અકસ્માતનો એક બનાવ સીસીટીવી (Bharuch accident CCTV)માં કેદ થયો છે. આ અકસ્માત (Accident)ને જોઈને એક વખત તો ખરેખર ધ્રુજી જવાય. જેમાં એક વિદ્યાર્થી કારની ટક્કર બાદ હવામાં ફંગોળાય છે અને નીચે પડે છે. ભરુચના સેવાશ્રમ રોડ પર આવેલા…
Read More...

સુરત : ‘જે બાળક માટે રૂમ બની રહ્યો હતો ત્યાં જ તેનું મોત’, રૂમ જોવા જતાં 12 વર્ષના એકના…

સુરત શહેરમાં એક માસૂમ બાળકનું હાઈટેન્શન લાઈનના કરંટથી કરૂણ મોત નિપજ્યાના સમાચારથી સચિન વિસ્તારના પાલી ગામમાં ચકચાર મચી ગઈ છે. 12 વર્ષનો બાળક પોતાના માટે નવા બની રહેલા રૂમમાં જ કરંટ લાગવાથી મોતને ભેટ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના…
Read More...

માતાની દર્દભરી કહાની! 5 માસની પુત્રીને ખોળામાં રાખી મહિલા કંડક્ટર ટિકિટ કાપે છે, 165 KMની મુસાફરી…

સામાન્ય રીતે બસોમાં પુરુષોને ટિકિટ કાપતા જોયા હશે પરંતુ ઉત્તર પ્રદેશના (Uttar pradesh) ગોરખપુરમાં એક મહિલા (female conductor) રોડવેજની બસમાં કન્ડક્ટર છે. પરંતુ આ સમયે તે પોતાની પાંચ મહિનાની બાળકીને લઈને રોજ 165 કિલોમિટરની સફર કરે છે. કારણ…
Read More...

પ્રાથમિક શાળાઓ માર્ચમાં શરૂ થશે, ઉનાળાનું વેકેશન ટૂંકું રહેશે, નવું શૈક્ષણિક સત્ર પણ વહેલું શરૂ થશે,…

રાજ્યમાં કોરોનાના કેસ કાબૂમાં આવ્યા બાદથી ક્રમશ: સ્કૂલોમાં અભ્યાસ શરુ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કોલેજો ઉપરાંત ધોરણ 10, 12, અને ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓની સ્કૂલો શરુ થઈ ગઈ છે, ત્યારે હવે અન્ય પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓ માટે પણ…
Read More...

દિલ્હીમાં 24 વર્ષના રિંકુ શર્માની રામ મંદિરના કારણે વિધર્મીઓએ કરી હત્યા! પરિવારના આરોપ- જય શ્રીરામ…

દિલ્હી (Delhi)ના મંગોલપુરી વિસ્તારમાં અંદાજે અડધો ડઝન હુમલાખોરોએ એક યુવકની હત્યા કરી દીધી. હત્યા કરવાનું કારણ એક કાર્યક્રમમાં થયેલ વિવાદ બતાવામાં આવી રહ્યું છે. મૃતકની ઓળખ 25 વર્ષી રિંકૂ શર્મા (Rinku Sharma) તરીકે કરવામાં આવી છે. ભાજપ (BJP)…
Read More...

અમદાવાદની માથાભારે પત્ની: ફરિયાદી પતિએ જણાવ્યું કે પત્ની જમવાનું નથી આપતી, ગંદી ગાળો આપી માર મારે…

અત્યારસુધીમાં તમે ઘર કંકાસ (Domestic violence)ના અનેક કિસ્સા સાંભળ્યા હશે. જેમાં મોટાભાગે પતિ (Husband)એ પત્ની પર અત્યાચાર ગુજાર્યો હોવાનો આરોપ હોય છે. જોકે, શહેરના નવરંગપુરામાં એક પત્ની (Wife) માથાભારે બનીને પતિ પર અત્યાચાર ગુજારતી હોવાની…
Read More...

સુરતમાં ‘લીડર’ બનવા માંગતા યુવાન પર ખુલ્લી તલવારથી હુમલો: સોનુ, ભુરિયો અને છોટુ તલવાર…

સુરતમાં બે દિવસ પહેલા એક યુવાન પર જીવલેણ હુમલો (Attack) કરવામાં આવ્યો હતો. આ બનાવના સીસીટીવી (CCTV) સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે યુવક પર તલવારથી જીવલેણ હુમલો (Attack with sword) કરવામાં આવ્યો હતો. યુવક પર જૂની અદાવતમાં…
Read More...

પતિએ ઘરનો દરવાજો ખખડાવતા પત્નીએ ન ખોલ્યો જેથી પતિ પાછલા દરવાજાથી ઘરમાં ઘૂસ્યો, જ્યાં પત્ની તેના…

દિલ્હીમાં (delhi) રહીને રોજી રોટી કમાનાર એક વ્યક્તિ પોતાના ઘરે પહોંચ્યો તો પત્નીએ દરવાજો ખોલ્યો નહીં. જેથી તેને શંકા જતાં તે પાછળના દરવાજાથી ઘરમાં ઘૂસ્યો હતો. ઘરમાં જઈને જોયું તો પત્ની તેના પ્રેમી સાથે કઢંગી (Pati patni aur woh) હાલતમાં મળી…
Read More...