સુરતમાં ખોટો રૌફ જમાવતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો: લવરમૂછિયાને ગન સાથેનો વિડિયો સોશિયલ મીડિયામાં મૂકવો ભારે પડ્યો, પોલીસે કરી કાર્યવાહી
સુરત શહેરમાં પોલીસ (Surat Police) સોશિયલ મીડિયા (Social Media) ઉપર આવા વાંધાજનક અને પ્રજામાં ભય ફેલાય તેવા વીડિયો (Video) તેમજ ફોટોગ્રાફ (Photograph) અપલોડ કરનાર ઇસમો ઉપર પોલીસ સતત વોચ રાખી રહેલ છે. અને આવા પ્રજામાં ભય ફેલાય તેવું સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કૃત્ય કરનાર ઇસમો વિરૂધ્ધ કડકમાં કડ કાર્યવાહી કરવા માટે તત્પર છે ત્યારે અગાવ […]