રાજકોટ: ‘તું ત્યાં શું ધંધો કરે છે તે મને ખબર છે, મારે છૂટાછેડા લઇ લેવા છે,’ એવું કહીને પતિએ ફોન કટ કરતા પત્નીએ ગટગટાવી દવા
રાજકોટના (Rajkot) હનુમાનમઢી પાસેના અમર જીતનગર શેરી નં. 1માં માસાને ત્યાં રહેતી 23 વર્ષની પરિણીતાએ ભાવનગર રહેતા પતિ નિલેશ ઘનશ્યામભાઈ નૈયા, સાસુ ભારતીબેન અને મોટા સસરા મનજીભાઈ મંગાભાઈ નૈયા વિરુદ્ધ ત્રાસ આપી મારકૂટ કર્યાની (Domestic Violence) ફરિયાદ નોંધાવી છે. પતિ, સાસુ અને મોટા સસરા સામે ગુનો નોંધાયો છે. ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે, ચારેક વર્ષ […]