વડોદરામાં મોડી રાતે પતિ અચાનક ઘરે આવ્યો, પત્ની અને પ્રેમીને જોઇ જતા થયો ધૂંઆપૂંઆ, પ્રેમી ઈજાગ્રસ્ત થયા નીપજ્યું મોત
વડોદરાના (Vadodara) જવાહરનગર પોલીસ મથકમાં પકડાયેલા જમીન દલાલ મહેન્દ્ર ઉર્ફે મહેશ પઢીયારના કસ્ટોડિઅલ ડેથના (custodial death) ચકચારી કિસ્સામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં પ્રેમ (love) પ્રકરણનો ઘટસ્ફોટ થચો છે. જે બાદ પોલીસે મહેન્દ્રની હત્યા કરનાર તેની પ્રેમિકાના પતિ (husband wife) સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. મહત્તવનું છે કે, સોમવારે મધરાત બાદ એક જમીન દલાલનું […]