Browsing category

સમાચાર

રોજના આહારમાં ઉમેરો બ્રોકોલી, ફાઇબરથી ભરપૂર આ શાકભાજીના ફાયદા જાણો અને શેર કરો

સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે તમારા આહારમાં વધુ લીલા શાકભાજી ઉમેરો. આવી સલાહ લાખો વખત સાંભળી હશે. જો,કે આ બાબત હકીકત છે કે લીલા શાકભાજી પોષક તત્વોનું પાવરહાઉસ છે, તેથી તેનો મહત્તમ આરોહણ શરીરને ફાયદાકારક છે. આ જ શાકભાજીમાંની એક બ્રોકોલી(Broccoli) છે, જે તમારા આહારનો એક નિયમિત ભાગ હોવી જોઈએ. બ્રોકોલીમાં વિવિધ પ્રકારના પોષક તત્વો […]

માતાએ ભાગ્યું દીકરીનું ઘર: ગર્લફ્રેન્ડ આપી રહી હતી બાળકને જન્મ અને બોયફ્રેન્ડ તેની માતાને ભગાડી ગયો

દેશ અને દુનિયામાં પ્રેમીપંખીડાં ભાગી જતાં હોય એ સમાચાર બહુ જ સામાન્ય છે, પણ આ વખતે એક એવા સમાચાર સામે આવ્યા છે કે જે જાણીને સૌકોઈને ભારે આશ્ચર્ય થઈ શકે છે. આ વાત ઇંગ્લેન્ડમાં એક એવી વ્યક્તિની છે, જે તેની ગર્લફ્રેન્ડની માતા સાથે ભાગી ગયો છે. એટલું જ નહીં, તેની ગર્લફ્રેન્ડે હોસ્પિટલમાં તેના સંતાનને જન્મ […]

સુરેન્દ્રનગરમાં ખ્યાતનામ વેપારીના ઘરેથી મળ્યો દારૂનો મોટો જથ્થો, કેમ શરૂ કર્યો દારૂનો ધંધો? કર્યો ખુલાસો

રાજ્યમાં દારૂ બંધી હોવા છતા રોજે-રોજ દારૂની ઘુસણખોરીના સમાચાર સામે આવી રહ્યા છે. બુટલેગરો રોજે-રોજ નવો પેતરો અજમાવી રાજ્યમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે, બીજી બાજુ પોલીસ પણ પોતાના બાતમીદારોની મદદથી બુટલેગરોના ઈરાદા પર પાણી ફેરવી દે છે. ત્યારે આજે પોલીસે સુરેન્દ્રનગરમાં એક વેપારીના ઘરે રેડ કરી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. […]

કાર સાથે ટક્કર થતાં સાઇકલ સવાર ઉછળીને છત પર પડતાં મોત, ડ્રાઇવર લાશને લઈને 10 કિલોમીટર સુધી ફરતો રહ્યો

ચંદીગઢ (Chandigarh)ની પાસે આવેલા મોહાલી (Mohali)માં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક ઓવરસ્પીડ કારે સાઇકલ સવાર (Car Cycle Acciden)ને જોરદાર ટક્કર મારી. ટક્કરના કારણે સાઇકલ સવાર ઉછળીને કારની છત પર જઈને પડ્યો. કાર ચાલકે આ દરમિયાન કારને રોકવી યોગ્ય ન માની અને સાઇકલ સવારને કારની છત પર જ લઈને ઘટનાસ્થળેથી ભાગી ગયો. આ […]

લગ્નના 10 દિવસ બાદ જ દુલ્હને પતિની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી, કારણ જાણીને તમે પણ ચોંકી જશો, પોલીસથી બચવા કર્યું આવું નાટક

ઝારખંડ (Jharkhand)ના ગુમલામાં દુલ્હને (Bride) લગ્નના માત્ર 10 દિવસ બાદ જ પતિ (Husband)ની પથ્થરના ઘા મારી હત્યા (Murder) કરી દીધી. બાદમાં તેણે લાશને ગામના એક કૂવામાં ફેંકી દીધી. ઘટના સામે આવ્યા બાદ જિલ્લાના કામડારા પ્રખંડના બેતેરકેરા ગામમાં કોહમાર મચી ગયો. મળતી જાણકારી મુજબ આરોપી મહિલા લગ્ન માટે તૈયાર નહોતી. તેની મરજી વિરુદ્ધ પરિવારોએ બળજબરીથી મૃતક […]

‘મારા મોત માટે પત્ની અને સાળો જવાબદાર, દિલ પર પથ્થર મૂકી મેં દારૂ સાથે દવા પીધી છે’, સુસાઇડ નોટ લખી સુરતમાં યુવકનો આપઘાત

સુરતમાં પારિવારિક ઝઘડામાં પત્ની અને બાળકો લગનમાં વતન ગયા ત્યારે યુવાને સંબંધીને ફોન કરી મારી ટિકિટ આવી ગઈ છે અને વિઝા પણ જેને લઈને હું આપઘાત કરું છું. જોકે મારી આપઘાત પાછળ મારી પત્ની અને મારો સાળો જવાબદાર છે તેમ કહીને સુસાઇટ નોટ (suicide note) લખીને આપઘાત કર્યો હતો. જોકે આ યુવાને આપઘાત પહેલા સંબધીને […]

કરૂણાંતિકા: જુવાનજોધ દીકરાની અર્થીને કાંધ દેવાનો દુનિયાનો સૌથી મોટો ભાર પિતાએ બે વર્ષમાં બબ્બેવાર ઉપાડ્યો

મહારાષ્ટ્રના ધૂલિયા જિલ્લાના શિંદખેડા તાલુકાના બામને ગામે રહેતા ચંદ્રકાંતભાઇ પાટીલ, પત્ની મંગલબેન અને બે પુત્ર મયુર અને કિરણ સાથે 1998માં રોજગાર માટે નવસારી આવ્યા હતા અને અહીં જ સ્થાયી થઇ ગયા હતા. બંને પુત્રોને શ્રેષ્ઠ અભ્યાસ કરાવવા ચંદ્રકાંતભાઇએ દિવસ રાત મહેનત કરી હતી, પરંતુ વિધિની વક્રતા જુઓ કે બે વર્ષ પૂર્વે નાના પુત્ર કિરણ(ઉ.વ.18)નું દાંડીના […]

અમદાવાદમાં AAP ઉમેદવાર ડો. વિશાલ પટેલે એફિડેવિટ કરી- મારો પાંચ વર્ષનો પગાર વિકાસમાં વાપરીશ તેવી જાહેરાત કરી

રાજ્યની 6 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરીએ યોજવાની છે. ત્યારે આ વખતે ભાજપ -કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી (AAP)અને AIMIMએ પણ ચૂંટણીમાં ઝપલાવ્યું છે. ત્યારે આપના નરોડા વિસ્તારથી સૌથી નાની વયના ઉમેદવાર ડો. વિશાલ પેટેલ ચૂંટણીમાં જીત મળશે તો લોકોના કામ કરશે અને પોતાનો પાંચ વર્ષ દરમિયાન પગાર વિસ્તારના વિકાસ કામોમાં વાપરશે તેવી જાહેરાત […]

સુરતમાં મકાન ખાલી કરાવવા બાબતે દેરાણી-જેઠાણી વચ્ચે થયો ઝધડો: દેરાણીએ જેઠાણીના હાથ પર બચકું ભરી લેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

સુરતમાં અનેક વખત સાવ અલગ જ અને વિચિત્ર કિસ્સા સામે આવતા હોય છે. ગતરોજ આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના કતારગામ વિસ્તાર (Katargam Area)માં મકાન ખાલી કરાવવા બાબતે દેરાણી અને જેઠાણી વચ્ચે ઝઘડો થયો હતો. વાત ફક્ત શાબ્દિક પ્રહારથી અટકી ન હતી, બંને વચ્ચે મારામારી પણ થઈ હતી. જેમાં દેરાણીને તેની જેઠાણીને નખ […]

સસરા પુત્રવધૂને બાથરૂમ ન જવા દેતા, પતિ ધમકાવતો, ‘કામ કર નહીં તો પહેલીની જેમ છૂટાછેડા આપીશ’ અંતે મહિલાએ નોંધાવી ફરિયાદ

અમદાવાદ શહેરના (Ahmedabad) મહિલા (woman) પોલીસ સ્ટેશનમાં (police station) એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, તેના સાસરિયાઓ તેને ખૂબ ત્રાસ આપતા હતા. ઘરકામ અને જમવાનું બનાવવા બાબતે ઝગડા કરી માર મારતા હતા. આટલું જ નહીં પિયરમાં મૂકી જઇ મહિલાનો પતિ તેડવા આવ્યો ન હતો અને બાદમાં ફોન બંધ કરીને બેસી ગયો હતો. મહિલાના સસરા પોલીસ […]