Browsing category

સમાચાર

’15 વર્ષ પહેલા મગર એક હાથ ખાઈ ગયો’, પછી પુજારીએ પોતાનું આખું જીવન મગરોની સેવા માટે સમર્પિત કરી દીધું, આજે તેમના એક અવાજથી પાણીમાંથી મગર બહાર આવે છે

સામાન્ય રીતે લોકો માટે મગરમચ્છ એક આકર્ષણનું કેન્દ્ર હોય છે, જેને લોકો દૂરથી જોવાનું જ પસંદ કરે છે. મગરની નજીક જવું એ જીવનું જોખમ બની શકે છે. જોકે, મગરનો સ્વભાવ પણ ખૂબ આક્રમક હોય છે, પરંતુ કદાચ આ ખતરનાક જીવ વિશે મંદિરના પૂજારી સીતારામ દાસનો વિચાર કંઈક અલગ જ છે. મગર દાસનો અવાજ સાંભળીને જ […]

એર કવોલિટી ઈન્ડેક્ષના આંકડા આવ્યા સામે, ઉ. ગુજરાતમાં બનાસકાંઠાની હવા સૌથી શુદ્ધ, જાણો સૌથી ખરાબ ક્યાં?

કોરોના સંક્રમણે ભલે આર્થિક મંદી ઉભી કરી હોય. પરંતુ લોકડાઉન સમયે રસ્તાઓ ઉપરથી વાહનો અદશ્ય થઈ જતાં હવામાં પ્રદૂષણ ઘટ્યું હતું અને હવામાન આરોગ્યપ્રદ બન્યું હતું. હવામાં પોલ્યુશનનું પ્રમાણ જાણવા માટે પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા એર કવોલિટી ઈન્ડેક્ષ તૈયાર કરવામાં આવે છે. આ ઈન્ડેક્ષનો આંકડો જેટલો ઉંચો હોય તેટલું વાયુ પ્રદુષણ વધુ હોય છે તાજેતરમાં […]

વજન ઘટાડવા માટે ઝીરો કેલરીવાળા એવા 5 ખોરાક જે પેટની ચરબી ઓછી કરવામાં મદદ કરશે, જાણો અને શેર કરો

વજન ઘટાડવું એ ફક્ત બે પરિબળો પર આધાર રાખે છે- તમારો આહાર અને વર્કઆઉટ રૂટીન. અભ્યાસ દર્શાવે છે કે બંનેમાંથી આહાર વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મુખ્યત્વે, વજન ઘટાડવું એ તમારા શરીરમાં કેલરીની ઉણપ પેદા થાય છે. જેનો અર્થ છે કે તમે લાંબા સમય સુધી તમારા વપરાશ કરતા વધારે કેલરી બાળી શકો છો, જે તમારા […]

અમદાવાદમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીના પરિવાર જનોનો આક્ષેપ, જમાઈ જમ જેવો, ‘પિયરમાં સ્પીકર પર જ વાત કરવાની, એકલું નહીં જવાનું’, સાસુ અને પતિના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો

થોડા દિવસ પહેલાં શાહવાડીમાં યુવતીએ કરેલા આપઘાત (Suicide) મામલે તેની માતાએ જમાઈ અને વેવાણ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, યુવતીનો પતિ માર મારતો હતો. તેને ઘરની બહાર ન નીકળવા દેતો અને ઘરમાં જ પુરી રાખતો હતો. આટલું જ નહીં યુવતીને પિયરમાં વાત કરવી હોય તો સ્પીકર કરીને જ વાત કરવા ફરજ […]

સુરતમાં પતિ પત્નીનો ઝઘડો રસ્તા પર આવ્યો, બાળકને હાથમાં રાખી પતિ પત્નીને મારતો હતો, પોલીસ આવતા થઈ જોવો જેવી

સમાજમાં પતિ પત્નીનો (Husband-wife) સંબંધ સૌથી પવિત્ર ગણવામાં આવે છે ત્યાર કેટલાક દંપતી આ પ્રવિત્ર સંબંધમાં કેટલીક વાર કચવાટ હોય છે અને નાના મોટા ઝઘડા થતા હોય છે ત્યારે ગતરોજ સુરતના નાનપુરા ખાતે પતિ પત્નીનો ઝઘડો (Fight) રસ્તા પર આવ્યો હતો અને તમાસો સર્જાયો હતો. જોકે દોઢ વર્ષનાં બાળક સાથે પત્નીને મારતા પતિને પોલીસે ઝડપી […]

ભાઈની બહાદુરી તો જુઓ! બહેનને દીપડાએ પકડી, તો ભાઈએ એક જ હાથે બાઈક ચલાવી આ રીતે બચાવ્યો જીવ

મહારાષ્ટ્ર (Maharashtra) ના નાસિક (Nasik) જિલ્લામાં બુધવારે એક ભાઈએ પોતાની બહેનનો જીવ બચાવવા બહાદુરીનો દાખલો બેસાડ્યો છે. આ ભાઈએ તેની બહેનને દીપડાના આક્રમણથી બચાવવા જીવ સટોસટ લડત આપી. ભાઈ પોતાની ફોઈની દીકરી બહેનને લઈ બાઈક પર સ્કૂલે જઈ રહ્યો હતો, ત્યારે અચાનક દીપડાએ બાઈક પાછળ બેઠેલી બહેન પર હુમલો કરી દીધો. હુમલો થયા બાદ, તે […]

રાજકોટ: દુલ્હનના હાથમાં મહેંદીનો રંગ ઝાંખો પણ નહોતો થયો, લગ્નને હજુ તો ગણતરીના કલાકો જ થયા હતા ત્યાં જ પતિએ કાયમ માટે આંખો મીચી લીધી

એક તરફ નવવધૂ ના હાથની મહેંદીનો કલર પણ ઝાંખો નહોતો પડ્યો. બીજી તરફ નવવધૂ સુધી સમાચાર પહોંચ્યા કે તેનો ભવો ભવનો ભવથાર તેનો જિંદગીના અંતિમ શ્વાસ સુધી સંબંધ નિભાવવાના કોલ આપનાર પતિએ પોતાની આંખો કાયમ ને માટે મીચી લીધી છે. રાજકોટની દીકરીના લગ્ન બુધવારના રોજ જોડિયાના જસાપરના સાવન કાલિદાસ ભાઈ ટીલાવત નામના યુવક સાથે થયા […]

અરવલ્લીમાં પોલીસ જ બુટલેગર, દારૂની ખેપ મારવા નીકળેલા LCBના બે કોન્સ્ટેબલોની કાર પલટી ખાઈ જતાં ભાંડો ફુટયો

અરવલ્લીમાં પોલીસ જ બુટલેગરની ભૂમિકા ભજવી રહી હોય તેવો ઘાટ થયો છે. જેના માથે દારૂબંધીની કડક અમલવારી કરાવવાની જવાબદારી છે તે પોલીસ જ દારૂની ખેપ મારવા નીકળતાં સમગ્ર પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. ખાખી પહેરેલા ખેપિયા પોલીસે જપ્ત કરેલ દારૂમાંથી કેટલોક માલ ચોરી કરી વેચવા નીકળતાં આખાય કૌભાંડનો પર્દાફાશ થયો છે. અરવલ્લી એલસીબીની બે કોન્સ્ટેબલો […]

જે પરીક્ષા માટે જીવ ગુમાવ્યો, પેપર લીક થવાથી એ જ કેન્સલ થઈ ગઈ : બિહારમાં તાવ સાથે પરીક્ષા આપનાર ધો. 10ના વિદ્યાર્થીનું તબિયત લથડતા મોત

મેટ્રિકનો હોનહાર વિદ્યાર્થી રોહિત (16) પરીક્ષા આપતી વખતે મોતથી હારી ગયો. તે ભણીગણીને કંઈક બનવા માગતો હતો. તેથી ભારે તાવ હોવા છતાં પરીક્ષા આપવા ગયો. રસ્તામાં એકવાર બેહોશ પણ થઈ ગયો, આમ છતાં અટક્યો નહીં કે ક્યાંક વર્ષ બરબાદ થઈ ન જાય. રોહિત બિહારશરીફની આદર્શ હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો હતો. તેની તબિયત સારી ન […]

સાંભળી ન શકતા દિકરાની થતી પજવણીથી તંગ પરિવારનું કઠોર પગલું: ડોક્ટરે પત્ની અને 2 બાળકોને ઝેરનું ઈન્જેક્શન આપી આત્મહત્યા કરી લીધી

મહારાષ્ટ્રના અહેમદનગરમાં એક ડોક્ટરે શનિવારે આત્મહત્યા કરી લીધી અને તેમણે સાથે જ સમગ્ર પરિવારનો પણ અંત લાવી દીધો. તેમના પરિવારમાં પત્ની અને 2 દિકરા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે કર્જતના રાશિન ગામમાં રહેતા ડો.મહેન્દ્ર થોરાટે પહેલા પત્ની અને બાળકોને ઝેરનાં ઈન્જેક્શન આપી દીધા અને ત્યારબાદ પોતે ફાંસી લગાવી લીધી. તેણે સુસાઈડ નોટમાં લખ્યું કે તેમનો દિકરો […]