‘મારી પત્નીને વિધવા ના રાખતા, બીજા લગ્ન કરાવી દેજો’, મોબાઈલમાં સુસાઈડ નોટ લખી સુરતમાં યુવાને આપઘાત કર્યો
સુરત શહેરમાં જવેલર્સની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતા રાજસ્થાની યુવાને પત્નીને બજારમાં મોકલી મોબાઈલમાં સુસાઇટ નોટમાં પત્નીના બીજા લગન કરાવી નાખજો એવું લખીને કર્યો આપઘાત. પરિવારમાં જવાનજોધ યુવાને આપઘાત કરતા ઘરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે, પોલીસે તપાસ શરુ કરી. સુરતમાં સતત આપઘાતની ઘટના વધી રહી છે, ત્યારે કેટલાક લોકો કોરોના મહામારીમાં આર્થિક નુકસાન તો […]