Browsing Category

સમાચાર

સુરતનો નરાધમ પાડોશી: પરિણીતાની એકલતાનો લાભ લઈ ચાલુ લક્ઝરીના સ્લિપિંગ કોચમાં પાડોશી યુવકે ચપ્પુ બતાવી…

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી પરિણીતા (Married Woman) ભાવનગર (Bhavnagar) તેના પતિને મળવા જવા માટે પાડોશી યુવક સાથે નીકળી હતી. આ સમયે યુવકે બસમાં એક્લતાનો લાભ લઇ પરિણીતા પર બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. ત્યારબાદ બીજી વાર તેને બદનામ…
Read More...

સગાં વહાલા ન હોય અને વહાલા સગાં ન હોય: પરિવાર રહ્યો નહીં, કોરોનામાં ધંધો નથી, હોસ્પિટલના બિછાનેથી…

અમદાવાદની સિવિલ હોસ્પિટલના (Civil Hospital) બિછાને પડેલાં 38 વર્ષના યુવકના જીવનની કરુણ કહાની સામે આવી છે. યુવકને ગેંગરીન થયું હોવાથી ડાબો પગ અડધો કાપી નાખવામાં આવ્યો છે. પરંતુ તેને રજા મળ્યા બાદ તેની પરિસ્થિતિ જાયે તો જાયે કહાં જેવી સર્જાઈ…
Read More...

નડિયાદમાં ખાનગી સ્કૂલના હેવાન શિક્ષકને મળી મોટી સજા, શાળાના ટોયલેટમાં વિદ્યાર્થીની સાથે આચર્યું હતું…

નડિયાદની ખાનગી શાળાના શિક્ષકને સગીરા સાથે દુષ્કર્મ કેસમાં શિક્ષકને આજીવન કેદની સજા ફટકારી છે. અગાઉ ત્રણ વર્ષ પહેલા પોક્સો હેઠળ દોષિત ઠેરવી સેશન્સ કોર્ટે 3 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. આ ઘટનામાં ધોરણ – 8ની વિદ્યાર્થીની સાથે ખાનગી શાળાના…
Read More...

ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી, વાર્ષિક પરિણામ માટે પ્રથમ પરીક્ષા આપવી ફરજિયાત, તમામ…

ગુજરાતમાં તબક્કાવાર શાળા-કોલેજો શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે હવે પ્રાથમિક શાળાનું શૈક્ષણિક કાર્ય અને પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ધોરણ 3થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી શરૂ થશે અને સ્કૂલોમાં…
Read More...

ગોંડલમાં અવ્વલ દરજ્જાનું સ્થાન ધરાવતા તેલિયા રાજાઓને સાણંદનો મિસ્ટર નટવરલાલ કરોડો રૂપિયાનો ચૂનો…

છેતરપિંડીના અનેક કિસ્સા સામે આવતા હોય છે, તેમાં કરોડો રૂપિયામાં ઉઠી જવાના બનાવ ગોંડલમાં તો છાશવારે બનતા હોય છે, ત્યારે ગોંડલમાં અવ્વલ દરજ્જાનું સ્થાન ધરાવતા તેલિયા રાજાઓને સાણંદનો મિસ્ટર નટવરલાલ કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રફુચક્કર થઈ જતાં…
Read More...

અમદાવાદમાં એક્ટિવા પર રૂપિયા ભરેલો થેલો લટકાવીને ફરવું LIC એજન્ટને ભારે પડ્યું, શાહીબાગમાં જાહેર…

અમદાવાદ શહેરમાં ચૂંટણી અને ક્રિકેટ મેચને લઇને પોલીસ વીવીઆઇપી બંદોબસ્તમાં વ્યસ્ત હતી ત્યારે તેનો ગેરલાભ ગુનેગારો ઉઠાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. મંગળવારે ભરબપોરે એલ.આઇ.સી એજન્ટ (LIC Agent)ને રૂપિયા ત્રણ લાખ લઈને એફ.એસ.એલ સર્કલ પાસે…
Read More...

હચમચાવી દેતો બનાવ સામે આવ્યો: 28 વર્ષીય પરિણીતાએ આપઘાત માટે ઝેર ભેળવીને રાખેલો આઇસક્રીમ બે સંતાનો…

કેરળમાં એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. જેમાં 19 વર્ષીય યુવતી અને એક પાંચ વર્ષના બાળકનું ભૂલથી ઝેર મિશ્રિત આઇસક્રીમ (Poison-laced ice cream) ખાવાથી મોત થયું છે. આ બનાવ 11મી ફેબ્રુઆરીનો છે. કેરળના કાસરગોડ જિલ્લામાં આ બનાવ બન્યો છે. જેમાં…
Read More...

રાજકોટ શહેરમાં બે અકસ્માતમાં યુવક-યુવતીના ઘટના સ્થળે મોત, HDFC બેન્કમાં પોર્ટફોલિયો મેનેજર યુવતીનું…

રાજકોટ શહેરમાં દિનપ્રતિદિન અકસ્માતના (Accident) બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં (Accident in Rajkot) અકસ્માતના બે બનાવો સામે આવ્યા છે જે બન્ને બનાવમાં ઘટનાસ્થળે બે વ્યક્તિઓનું મોત નિપજયાનું સામે આવ્યું છે.…
Read More...

જામનગરમાં સબંધોના ખૂનનો ચકચારી કિસ્સો સામે આવ્યો: દીકરીને મળવા આવેલા પિતાની જમાઈએ હત્યા કરી નાખી

જામનગર શહેર (Jamnagar Citi)માં સબંધોના ખૂનનો એક ચકચારજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં જામનગર શહેરના તળાવની પાળ નજીક શ્રીનાથજી એપાર્ટમેન્ટ (Srinathji Apartment)ના પાર્કિગ (Parking)માં જમાઈ (Son-in-law)એ ઈંટોના ઘા ઝીંકીને સસરા…
Read More...

મુંબઈમાં વીજળી કંપનીની ઘોર બેદરકારી: 80 વર્ષીય વૃદ્ધને 80 કરોડનું બિલ મોકલ્યું; કરોડોનું બિલ જોતાં જ…

મુંબઈના વસઇ વિસ્તારમાં રહેતા એક 80 વર્ષીય વૃદ્ધને વીજળી ખાતાએ 80 કરોડ રૂપિયાનું બિલ મોકલ્યું છે. ખાસ વાત તે છે કે આ બિલ માત્ર બે મહીનાનું જ છે. કરોડોનું વીજળી બિલને જોતાજ વૃદ્ધનું બ્લડપ્રેસર વધી ગયું હતું અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા…
Read More...