માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: ઓનલાઇન ગેમ “ફ્રી ફાયર”માં મમ્મીના ખાતામાંથી રૂ. 40 હજાર ગુમાવતા 13 વર્ષના છોકરાએ ફાંસી લગાવી લીધી
છતરપુર: મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના છતરપુરમાં એક ઓનલાઇન ગેમમાં કથિત રૂ. 40,000 ગુમાવ્યા બાદ 13 વર્ષના છોકરાએ ફાંસી લગાવીને આત્મહત્યા (Suicide) કરી લીધી છે. નાયબ પોલીસ અધિક્ષક (DSP) શશાંક જૈને જણાવ્યું કે, છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થી (Student)એ શુક્રવારે બપોરે પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી અને ઘટનાસ્થળેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. લેટેસ્ટ ન્યૂઝ […]