સુરત સિવિલમાં દુષ્કર્મ: સર્વન્ટે રાતના અંધારામાં HIV ગ્રસ્ત દર્દીની પત્નીને દાદરાની નીચે લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું
રાજ્યમાં અવાન નવાર મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ માણસને પહેલી નજરે સાંભળીને ખિન્ન આવી શકે તેવી એક ઘટના સામે આવી છે. સુરત સિવિલ હોસ્પિ.માં દર્દીની પત્ની સાથે દુષ્કર્મ થયું છે. બીજી બાજુ દુષ્કર્મનો ભોગ બનેલી પરિણીતાએ સિવિલ હોસ્પિ.ના સર્વન્ટ ઉપર અનેક આરોપ લગાવ્યા […]