Browsing Category

સમાચાર

હૈદરાબાદ ગેંગરેપનાં નરાધમોને જેલમાં જલસા, ભોજનમાં પીરસાયું લિજ્જતદાર નૉન વેજ

હૈદરાબાદ ગેંગરેપનાં આરોપીઓને હૈદરાબાદ પાસે ચેરાપલ્લીની હાઈ સિક્યુરિટી જેલમાં રાખવામાં આવ્યા છે. ચારેય આરોપીઓને જેલમાં લંચમાં દાળ-રાઇસ અને ડિનરમાં મટન કરી આપવામાં આવી હતી. જેલ મેન્યૂઅલ અંતર્ગત તેમને જમવાનું પીરસવામાં આવ્યું. ઉલ્લેખીય છે કે…
Read More...

રાજકોટ 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં કોઇ પણ વકીલ આરોપીનો કેસ નહીં લડે, કોર્ટ બહાર આરોપીઓને ફાંસી…

રાજકોટમાં આઠ વર્ષની બાળકીનું અપહરણ કરી નરાધમે દારૂના નશામાં દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં પોલીસે આરોપીને ઘટનાની રાત્રે જ ધરપકડ કરી લીધી હતી. રાજકોટ બાર એસોસિએશન દ્વારા આરોપી તરફથી કોઇ વકીલ કેસ નહીં લડે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ…
Read More...

જેતપુરના દેવકી ગાલોલમાં ઉભા પાકને નુકસાન પહોંચાડી વીજપોલ નાંખ્યા, પૂરતું વળતર ન મળતા ખેડૂત દંપતીનો…

જેતપુરના દેવકી ગાલોલ ગામમાં ખેડૂતો દ્વારા જેટકો કંપનીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉભા કપાસના પાકમાં વીજ પોલ નાંખવા માટે એક ખેડૂતની જમીનને ખેદાન મેદાન કરતા ખેડૂતોએ વળતરની માંગ કરી હતી. પરંતુ વીજ કંપની દ્વારા કોઇ વળતર ન અપાતા કપાસના પાકને…
Read More...

અમરેલીના નાના ભંડારીયામાં કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા 8 માસના દીકરા સહિત પતિ-પત્નીના મોત

અમરેલીના નાના ભંડારીયા ગામે વૃક્ષ સાથે કાર અથડાતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા હતા. પરિવાર અમરેલીથી કુકાવાવ તરફ જઇ રહ્યો હતો ત્યારે નાના ભંડારીયા ગામ નજીક કોઇ કારણોસર સ્વીફ્ટ કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા 8 માસના દીકરા સહિત…
Read More...

તમિલનાડુ પછી ગુજરાત એકમાત્ર રાજ્ય જ્યાં દરિયાનું ખારું પાણી મીઠું કરાશે, દહેજમાં 100 MLDના…

ભરૂચ જિલ્લાના દહેજ ખાતે દરિયાના 100 MLD પાણીના ડિસેલિનેશન પ્લાન્ટનું રૂપિયા 881 કરોડના ખર્ચે નિર્માણ થવાનું છે. જેનું આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ સમયે તેમણે જણાવ્યું કે, ભારતમાં તામિલનાડુ પછી ગુજરાત…
Read More...

હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસના આરોપીની માતાએ કહ્યું- મારા દીકરાને પણ જીવતો સળગાવી દો

તેલંગાનાની રાજધાની હૈદરાબાદમાં મહિલા વેટનરી ડૉક્ટર સાથે ગેંગરેપ બાદ હત્યા અને પછી લાશ સળગાવી દેવાની ઘટનાએ દેશને હલાવી દીધું છે. દેશના દરેક હિસ્સામાં લોકો આરોપીઓને તાત્કાલીક જાહેરમાં સજા આપવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન ચારેય આરોપીઓના…
Read More...

કચ્છના સફેદ રણમાં ગુલાબી ઠંડીની શરૂઆત સાથે અવિસ્મરણીય અનુભવ કરવા સહેલાણીઓ ઊમટ્યા, આ વખતનો રણ ઉત્સવ…

આમ તો ‘કચ્છડો બારે માસ’ કહેવાય છે, પરંતુ કચ્છની શોભા અને મજા શિયાળામાં અનેકગણી વધી જાય છે. કેમ કે, શિયાળામાં ભૂજથી લગભગ એંસી કિલોમીટરના અંતરે આવેલા ધોરડો પાસેના વિરાટ મેદાની વિસ્તારમાં સફેદ રંગની ચાદર છવાઈ જાય છે. વરસાદી પાણી સુકાયા પછી…
Read More...

ગુજરાતમાં ભર શિયાળે માવઠાના એંધાણ, અરબી સમુદ્રમાં સર્જાયું લો-પ્રેશર, રાજ્યના આ વિસ્તારો પર પડી શકે…

શિયાળાની શરૂઆતમાં જ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે. ચોથી તારીખે આ સિસ્ટમ આગળ વધતા ગુજરાતની નજીક પહોંચશે અને તેના કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ વરસશે. હજુ તો…
Read More...

સિયાચિનમાં ફરીથી બરફનું તોફાન, ભારતીય આર્મીના બે જવાન થયા શહીદ

વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીન ગ્લેશિયરમાં શનિવારે આવેલા હિમપ્રપાતમાં બે જવાન શહીદ થઈ ગયા છે. ઇન્ડિયન આર્મીએ કહ્યું કે વહેલી સવારે જવાનો દક્ષિણી સિયાચીન ગ્લેશિયરમાં 18 હજાર ફૂટની ઊંચાઈએ પેટ્રોલિંગ કરી રહ્યાં હતા ત્યારે હિમપ્રપાત…
Read More...

‘હું ખોટો હોવ તો મુખ્યમંત્રીનું પદ છોડું, નહીંતર રૂપાણીજી જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે’…

”ગુજરાતમાં આજે પણ દારૂનું ચલણ છે, લગભગ બધે દારૂ મળે છે. ગુજરાતમાં દારૂબંધીના નિયમો માત્ર કાગળ ઉપર છે. જેના કારણે ગુજરાતની યુવાપેઢી બરબાદ થઈ રહી છે. હું ખોટો હોવ તો મુખ્યમંત્રીનું પદ છોડું, નહીંતર રૂપાણીજી જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે”…
Read More...